gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલમાં લૂંટ અને ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓ આખરે પકડાયા | Two absconding accused in robbery and t…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
કલોલમાં લૂંટ અને ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓ આખરે પકડાયા | Two absconding accused in robbery and t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લા પોલીસની વોન્ટેડ આરોપીઓ પકડવાની ડ્રાઇવ અંતર્ગત

એલસીબી અને સ્થાનિક પોલીસની પાંચ જેટલી ટીમો બનાવીને હાલ આરોપીઓને શોધવા ખાસ કવાયત

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા
માટે ખાસ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર એલસીબી ટુની ટીમ દ્વારા
કલોલ વિસ્તારમાં નોંધાયેલા ચોરી અને લૂંટના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લીધા છે
અને તેમને સ્થાનિક પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત
ગંભીર ગુનેગારોને પકડવા માટે વિશેષ અભિયાન શરૃ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ
લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની પાંચ ટીમો બનાવવામાં આવી છે. ત્યારે
ગાંધીનગર એલસીબી ટુના પીઆઈ એચ.પી. પરમારના નેતૃત્વમાં ટીમોએ જિલ્લામાં લાંબા સમયથી
ફરાર આરોપીઓને શોધવા માટે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મળેલી
બાતમીના આધારે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં નોંધાયેલા ચોરીના કેસનો
આરોપી વિક્રમ સબુરભાઈ વાદીને સિંદબાદ હોટલની સામેના બ્રિજ નીચેથી ઝડપી પાડવામાં
આવ્યો હતો. વિક્રમ હાલમાં તલોદ ગામના ઇન્દિરાનગરના છાપરા તળાવ કાંઠે રહે છે.ત્યારે
બીજા કેસમાં
, કલોલ
તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ અને મારામારીના ગુનામાં વર્ષ ૨૦૨૪થી ફરાર
આરોપી કિરણ ગફુરભાઈ રબારીને પણ પકડી પાડવામાં આવ્યો છે. ભોંયણ રાઠોડ ગામના રહેવાસી
કિરણની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. જિલ્લામાં શરૃ કરવામાં
આવેલી આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા એક જ મહિનામાં ૧૫થી વધુ આરોપીઓને પકડી લેવામાં
આવ્યા છે જે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ગુનાઓમાં પોલીસથી ભાગતા ફરતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…
GUJARAT

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

March 28, 2026
Next Post
સુરતમાં એક વર્ષમાં ફાયર બિગ્રેડને 3500થી વધુ કોલ : 10 લાશ્કરો ઘાયલ | More than 3500 calls to fire br…

સુરતમાં એક વર્ષમાં ફાયર બિગ્રેડને 3500થી વધુ કોલ : 10 લાશ્કરો ઘાયલ | More than 3500 calls to fire br...

ડીઆરડીઓની કમાલ: ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La…

ડીઆરડીઓની કમાલ: ભારતે 'સ્ટાર વોર્સ' જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La...

મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ…

મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 3 98 lakh seized from car…

ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 3 98 lakh seized from car…

2 months ago
યુદ્ધ વચ્ચે ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશ મંત્રી સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ …

યુદ્ધ વચ્ચે ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશ મંત્રી સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ …

4 weeks ago
H1-B વિઝા ફી ઇફેક્ટઃ રૂપિયો ડૉલર સામે 47 પૈસા ગગડી 88.75ના રૅકોર્ડ તળિયે | rupee slumps 47 paise to …

H1-B વિઝા ફી ઇફેક્ટઃ રૂપિયો ડૉલર સામે 47 પૈસા ગગડી 88.75ના રૅકોર્ડ તળિયે | rupee slumps 47 paise to …

6 months ago
રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat…

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News