gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 3 98 lakh seized from car…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 3 98 lakh seized from car…
1
VIEWS
Share on FacebookShare on Twitter

હળવદ
પોલીસની બાતમીના આધારે કાર્યવાહી

પોલીસને
જોઇ ચાલક નાસી છુટયો ઃ કાર-દારૃ મળી રૃ.૮.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ
–  હળવદ પોલીસે બાતમીના આધારે
ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ૩.૯૮ લાખનો દારૃ ઝડપી પાડયો છે. પોલીસને જોઇ
કારનો ચાલક નાસી છુટયો હતો. પોલીસે કાર-દારૃ મળી રૃ.૮.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી
કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ
તાલુકાના ચરાડવા ગામની સીમ વિસ્તારમાં હળવદ પોલીસે વિદેશી દારૃના જથ્થા સાથે એક
ઇનોવા કાર ઝડપી પાડી હતી. દેવળિયા રોડ પરથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં
આવેલી કાર્યવાહીમાં પોલીસ ઇનોવા કાર (જીજે-૧૨-બીઇ-૧૧૧૧)માંથી અલગ-અલગ બ્રાન્ડની
વિદેશી દારૃની કુલ ૧
,૧૮૮ બોટલો (કિં.રૃ.૩,૯૮,૪૦૦)
મળી આવી હતી. જોકે
, પોલીસને જોઇ કારનો ચાલક અંધારાનો લાભ લઇ
નાસી છુટયો હતો. પોલીસે દારૃ ઉપરાંત કાર (કિં.રૃ. ૫
,૦૦,૦૦૦) મળી કુલ રૃ.૮,૯૮,૪૦૦નો
મુદામાલ કબજે કરી ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

Next Post
કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં લિસ્ટેડ કંપનીઓએ અનલિસ્ટેડને પાછળ છોડી દીધી | Listed companies outpace un…

કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં લિસ્ટેડ કંપનીઓએ અનલિસ્ટેડને પાછળ છોડી દીધી | Listed companies outpace un...

હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…

હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People's health is being compr...

નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the…

નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલના પાનસર પાસે બાઇક ઝાડ સાથે ટકરાતાં એકનું મોત | One killed as bike hits tree near Pansar Kalol

2 months ago
રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge …

5 months ago
સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી | Surat Municipal C…

3 months ago
ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર | 2 people caught gambling in Itaria village 3 abscondin…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News