gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખરીદી કરવા આવેલો ગ્રાહક ગળામાં સોનાની ચેન પહેરીને થૂકવાના બહાને બહાર નીકળીને ભાગી છુટયો

કલોલ :  કલોલના સ્ટેશન રોડ ઉપર સોનીની દુકાનમાં ખરીદી કરવા આવેલા
અજાણ્યો ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી ગયો હતો વેપારીએ સોનાની ચેન બતાવતા તેણે
ગળામાં પહેરી દીધી હતી ત્યારબાદ થૂંકવાના બહાને દુકાનની બહાર નીકળીને ફરાર થઈ ગયો
હતો ૧
,૭૦,૦૦૦ની ચેનની ચોરી
અંગે પોલીસે સોની વેપારીની ફરિયાદ લઈને તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના સ્ટેશન રોડ ઉપર આવેલા
હિમાની જ્વેલર્સમાં બપોરના સમયે એક અજાણ્યો યુવક ખરીદી માટે આવ્યો હતો અને તેણે
દુકાનમાં હાજર સોની વેપારીને દાગીના ખરીદવા છે તેમ કહ્યું હતું જેથી સોની વેપારીએ
દુકાનમાં રહેલ ડિઝાઇન વાળું પુસ્તક બતાવ્યું હતું. ત્યારબાદ તેણે સોનાની ચેન
ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી જેથી વેપારીએ તેને રૃપિયા ૧
,૭૦,૦૦૦ ની ફેન્સી
ડિઝાઇનની દોઢ તોલાની ચેન બતાવી હતી ત્યારે આ યુવકે તે ચેન પોતાના ગળામાં પહેરી
લીધી હતી અને દુકાનમાં હાજર અરીસામાં ચેન જોઈ રહ્યો હતો ત્યારબાદ તેણે ચેનની કિંમત
પૂછી હતી અને વેપારીની નજર ચૂકવી દુકાનની બહાર થૂંકવાના બહાને નીકળ્યો હતો અને
ત્યાંથી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે દુકાનના માલિક દિલીપભાઈ મંગળદાસ શાહએ પોલીસ
મથકમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

Next Post
અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni…

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni...

ગત વર્ષની સરખામણીએ હજી ૨.૨૫ કરોડ રિટર્ન ભરવા બાકી | Compared to last year 2 25 crore returns are sti…

ગત વર્ષની સરખામણીએ હજી ૨.૨૫ કરોડ રિટર્ન ભરવા બાકી | Compared to last year 2 25 crore returns are sti...

મોરેશિયસમાં યોગા ડે એ ગ્રુપ પરફોર્મન્સના નામે વડોદરાના મહિલા પ્રિન્સિપાલ સાથે ઠગાઇ | Vadodara female…

મોરેશિયસમાં યોગા ડે એ ગ્રુપ પરફોર્મન્સના નામે વડોદરાના મહિલા પ્રિન્સિપાલ સાથે ઠગાઇ | Vadodara female...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’ NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર | gujara…

8 months ago
ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ | Today Gold And Silver…

3 months ago
ડાયરેક્ટરની ભૂલને કારણે 42 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા! | 42 students could not take the exam du…

4 months ago
ભાજપના મંત્રી ‘અપશબ્દો’ બોલ્યા તો કંઈ નહીં પણ અધિકારીએ લખ્યું તો સસ્પેન્ડ કરાયા, જાણો મામલો | sdm an…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News