gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલ શહેરમાં જુદા જુદા બે સ્થળે જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ | 17 people arrested for gambling at two…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
કલોલ શહેરમાં જુદા જુદા બે સ્થળે જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ | 17 people arrested for gambling at two…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કે આઈ આર સી રોડ ઉપરના ફ્લેટમાં જુગાર રમાઈ રહ્યો હતો

સાગર પેરેડાઇઝ ફ્લેટમાં દરોડો પાડી પોલીસે આઠ જુગારી ઝડપ્યાં લીલી તલાવડી પાસે ચાલતા જુગાર ઉપરથી નવની ધરપકડ કરાઇ

કલોલ :  કલોલ શહેર પોલીસે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડયા હતા અને જુગાર
રમતા ૧૭ લોકોને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દા માલ
જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ શહેર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાગર
પેરેડાઇઝ એપાર્ટમેન્ટના મકાન નંબર ૪૦૨માં જુગાર રમાઈ રહ્યો છે તે બાતમીના આધારે
પોલીસે દરોડો પાડયો હતો પોલીસે દરોડો પાડીને જુગાર રમતા યોગેશ મોતીભાઈ પ્રજાપતિ
તથા ધર્મેશકુમાર ભગવાનભાઈ પ્રજાપતિ અને પિયુષ ઉર્ફે ટીનો રમેશભાઇ ઠાકોર તથા
જયેશભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ અને ઈકબાલ અજમેરી તથા મેહુલ રઘુનાથભાઈ પ્રજાપતિ અને
સુરેશ અમરતભાઈ પ્રજાપતિ ને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી જુગાર રમવાના પાના
પત્તા તથા રોકડા રૃપિયા અને મોબાઈલ મળી કુલ રૃપિયા ૧૦૩૨૦૦ નો મુદ્દામાલ જપ ા
કરવામાં  આવ્યો હતો પોલીસે બાતમીના આધારે
લીલી તલાવડી પાસે ચાલતા જુગાર ઉપર પણ 
દરોડો પાડયો હતો અને જુગાર રમતા અરજણજી બાલાજી ઠાકોર તથા વિવેકભાઈ વિજયભાઈ
વાઘરી તથા મુકેશભાઈ અરવિંદભાઈ દંતાણી અને રાકેશ વિષ્ણુભાઈ દંતાણી તથા વિજય
વિષ્ણુભાઈ વાઘરી અને ધવલ રમેશભાઈ દંતાણી અને ગોવિંદભાઈ સોનાભાઈ વાઘરી તથા અજીતભાઈ
જયંતીભાઈ રાવળ અને શિવાજી દલસાજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે તેમની
પાસેથી પણ રોકડા રૃપિયા ૪૭
,૪૮૦ જપ્ત
કર્યા હતા અને જુગારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
વિદેશમાં વર્ક પરમિટના બહાને ચાર મિત્રો સાથે ૧૪ લાખની છેતરપિંડી | Four friends cheated of Rs 14 lakh …

વિદેશમાં વર્ક પરમિટના બહાને ચાર મિત્રો સાથે ૧૪ લાખની છેતરપિંડી | Four friends cheated of Rs 14 lakh ...

સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren ...

ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં યુવક ઉપર તલવારથી હુમલો | A atake ngeni ekkewe sarafo ren ketilas ren R…

ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં યુવક ઉપર તલવારથી હુમલો | A atake ngeni ekkewe sarafo ren ketilas ren R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1…

11 months ago
તમિલનાડુના CMને ‘હિન્દી ભાષા’થી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો | MK Stalin Op…

6 months ago
નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of…

8 months ago
બોદાલા પાટિયા પાસે ચાઇનીઝ દોરીની 48 ફિરકી પકડાઇ | 48 strands of Chinese rope seized near Bodala Pati…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News