gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા | madhya pradesh …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા | madhya pradesh …
0
VIEWS
Share on FacebookShare on Twitter

MP Crime: મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અંધશ્રદ્ધામાં વહી ગયેલા એક પુત્રએ પોતાની જ સગી માતાની નિર્મમ હત્યા કરી નાખી. પુત્રએ હત્યાનો ગુનો છુપાવવા માટે માતાના મૃતદેહને ખેતરમાં દાટી દીધો હતો, જેમાં તેને તેના કાકાના દીકરાએ મદદ કરી હતી. જોકે, આ ગુનો લાંબો સમય છૂપો ન રહેતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃ ‘ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..’, ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, આ ખૌફનાક ઘટના શહડોલ જિલ્લાના છત્તીસગઢ બોર્ડર પર સ્થિત ઝિકબિજુરી પોલીસ ચોકી વિસ્તારના કુટેલા ગામની છે. 25 વર્ષીય આરોપી સત્યેન્દ્ર સિંહે તેના કાકાના પુત્ર ઓમપ્રકાશ સાથે મળીને પોતાની માતા પ્રેમબાઈની કુહાડી અને ડંડા વડે ક્રૂરતાથી માર મારીને હત્યા કરી દીધી હતી. માતા પીડાથી તડપતી રહી ત્યારે આરોપીએ તેનું ગળું દબાવીને મોતની ખાતરી કરી હતી. હત્યા બાદ તેણે પિતરાઇ ભાઈ અને પરિવારના અન્ય સભ્યો ગુલાબ સિંહ, અમન સિંહ અને અમોદ સિંહની મદદથી માતાના મૃતદેહને ખેતરમાં દાટી દીધો. પોલીસે જ્યારે ખેતરમાંથી મૃતદેહને ખોદીને બહાર કાઢ્યો ત્યારે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હાલ પોલીસે તમામ પાંચેય આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે.

કાળા જાદૂનો વહેમ બન્યો હત્યાનું કારણ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સત્યેન્દ્ર તેના કાકાનું મૃત્યુ અને તેના બાળકોની બીમારીનું કારણ તેની માતાને માનતો હતો. કાળા જાદૂની શંકામાં તેણે પોતાના જ લોહીના સંબંધનો અંત લાવી દીધો.

આ પણ વાંચોઃ ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે માતા પોતાના જીવની ભીખ માંગી રહી હતી અને કહી રહી હતી કે ‘બેટા મને મારીશ નહીં’, ત્યારે પણ પુત્રએ ત્યાં સુધી માર મારવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી માતાના શ્વાસ થંભી ન ગયા.

અંધશ્રદ્ધાના ઊંડા મૂળ:

પોલીસે જણાવ્યું કે, આરોપી પુત્રએ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને ખેતરમાં દાટ્યો હતો. પોલીસે મૃતદેહ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના ધ્રોળ નજીક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પકડાયો : એક આરોપીની અટકાયત | English liquor being c…

જામનગરના ધ્રોળ નજીક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પકડાયો : એક આરોપીની અટકાયત | English liquor being c...

જામનગર નજીક નાધેડી ગામમાં વહેલી સવારે માલધારી પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું : એક પરીવારના ચાર ધાયલ …

જામનગર નજીક નાધેડી ગામમાં વહેલી સવારે માલધારી પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું : એક પરીવારના ચાર ધાયલ ...

‘ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..’, ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી | Nitish Kumar Will…

'ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..', ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી | Nitish Kumar Will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના સમાણામાંથી બોગસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયાના કૌભાંડની ચાલૂ તપાસ દરમિયાન એક બોગસ પેઢીનામુ…

જામજોધપુરના સમાણામાંથી બોગસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયાના કૌભાંડની ચાલૂ તપાસ દરમિયાન એક બોગસ પેઢીનામુ…

4 months ago
રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …

9 months ago
વર્ષ 2025માં ચોમાસું રહેશે સામાન્ય, જૂન મહિનાથી ચોમાસાની શરૂઆતની શક્યતા! | Monsoon will be normal in…

વર્ષ 2025માં ચોમાસું રહેશે સામાન્ય, જૂન મહિનાથી ચોમાસાની શરૂઆતની શક્યતા! | Monsoon will be normal in…

1 year ago
વડોદરામાં રામ નવમીને અનુલક્ષીને અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નો આદેશ | No parking…

વડોદરામાં રામ નવમીને અનુલક્ષીને અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નો આદેશ | No parking…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News