gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો…’ રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર | election commission…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
‘કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો…’ રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર | election commission…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EC on Rahul Gandhi News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરનો મામલો કર્ણાટકનો છે જ્યાં રાહુલ ગાંધીએ એક લાખ મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણીપંચ દ્વારા મત ચોરી કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં ચૂંટણી પંચે તેમને એક સોગંદનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે આના પર હસ્તાક્ષર કરો કે તમે જે કહી રહ્યા છે તે સાચું છે. જો તે ખોટું જણાશે તો તમારી સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અત્યાર સુધી, રાહુલ ગાંધી કે કોંગ્રેસ તરફથી આ સોગંદનામા અંગે કોઈ જવાબ આવ્યો નથી. 

ચૂંટણી પંચે શું કહ્યું? 

આ દરમિયાન, ચૂંટણી પંચે ફરી એકવાર રાહુલ ગાંધીને કાગળ પર સહી કરવા અથવા દેશની માફી માંગવા પડકાર ફેંક્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે જો રાહુલ ગાંધીને લાગે છે કે તેમનું વિશ્લેષણ સાચો છે અને અમારા પર લાગેલા આરોપો સાચા છે, તો તેમને ઢંઢેરામાં સામેલ કરવામાં કોઈ સમસ્યા ન થવી જોઈએ. જો રાહુલ ગાંધી કાગળ પર સહી નથી કરતા તો તેનો અર્થ એ છે કે તેમને પોતાની વાત પર વિશ્વાસ નથી. તેમને નથી લાગતું કે તેમનું વિશ્લેષણ સાચું છે. આ સ્પષ્ટ કરે છે કે તેમના દાવા ખોટા છે. આવી સ્થિતિમાં, તેમણે ખોટા આરોપો કરવા અને ચૂંટણી પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ ઘટાડવા બદલ દેશની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચોઃ ‘વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે…’, રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી

ચૂંટણી પંચે બે વિકલ્પ આપ્યા 

ચૂંટણી પંચે રાહુલ ગાંધીને બે વિકલ્પો આપ્યા છે – કાં તો તે કાગળ પર સહી કરે અથવા દેશની માફી માંગી લે. જોકે, રાહુલ ગાંધી હજુ તેમની વાત પર અડગ છે. કોંગ્રેસ બેંગ્લુરુમાં વોટ અધિકારી રેલી યોજી હતી અને તેમાં ફરીથી ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે સમય બદલાશે ત્યારે સજા આપવામાં આવશે.

'કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો...' રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …
INDIA

May 14, 2026
VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

Next Post
રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!

સુરેન્દ્રનગરના ખાખરાળાની ગેરકાયદે ખાણમાં યુવાનનું મોત, 40 કલાકે મૃતદેહ બહાર કઢાયો | Youth Dies in Il…

સુરેન્દ્રનગરના ખાખરાળાની ગેરકાયદે ખાણમાં યુવાનનું મોત, 40 કલાકે મૃતદેહ બહાર કઢાયો | Youth Dies in Il...

જામનગરના કાલાવડમાં યુવકને રિવોલ્વર સાથે સોશિયલ મીડિયામાં હથિયાર સાથે સીન સપાટા કરવા ભારે પડ્યાં : પો…

જામનગરના કાલાવડમાં યુવકને રિવોલ્વર સાથે સોશિયલ મીડિયામાં હથિયાર સાથે સીન સપાટા કરવા ભારે પડ્યાં : પો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

2 months ago
પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના | Madhya Pradesh: Bolero…

1 year ago
પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસી ઓખાની બોટ સાથે 8 ગુજરાતી માછીમારોનું અપહરણ કર્યું, પરિવારજનો ચ…

6 months ago
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News