gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kanpur Dehat: કાનપુર દેહાતમાં મંગળવારે આયોજિત એક સરકારી બેઠકમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ દેવેન્દ્ર સિંહ ‘ભોલે’ અને રાજ્ય મંત્રી પ્રતિભા શુક્લાના પતિ તથા પૂર્વ સાંસદ અનિલ શુક્લા વારસી વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. 

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ વિવાદ દિશા સમિતિની બેઠક દરમિયાન થયો હતો, જ્યાં બંને નેતાઓએ સ્થાનિક રાજકીય મુદ્દાઓને લઈને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કપિલ સિંહ અને પોલીસ અધિક્ષક (SP) શ્રદ્ધા નરેન્દ્ર પાંડેને હસ્તક્ષેપ કરવો પડ્યો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે બેઠકને વચ્ચેથી જ મોકૂફ રાખવી પડી.

દેવેન્દ્ર સિંહે કહ્યું, ‘સૌથી મોટો ગુંડો હું છું’

આ દલીલ દરમિયાન, સાંસદ દેવેન્દ્ર સિંહે રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં જાહેર કર્યું કે, ‘જો ગુંડાઓની વાત થતી હોય, તો મારાથી મોટો ગુંડો કોઈ નથી, હું કાનપુર દેહાતનો સૌથી મોટો હિસ્ટ્રીશીટર છું.’ વળતા પ્રહારમાં, પૂર્વ સાંસદ અનિલ શુક્લા વારસીએ ભાજપના નેતા પર આરોપ લગાવ્યો કે તેમણે સ્થાનિક લોકોને હેરાન કરનારા અને ફેક્ટરી માલિકો પાસેથી વસૂલી કરતા ‘અસામાજિક તત્વો’ને દિશા સમિતિની બેઠકમાં સામેલ કર્યા છે. જવાબમાં, સાંસદે કહ્યું કે ‘દરેક ચૂંટણીમાં તે આવો જ ડ્રામા કરે છે. મને ગુંડો કહેવામાં આવ્યો, પણ હું 50 વર્ષથી રાજકારણમાં છું. આ લોકો જ જિલ્લાનું વાતાવરણ બગાડી રહ્યા છે. તમે સંતોષ શુક્લાની હત્યામાં સામેલ વિકાસ દુબેના ભાઈ સાથે ફરો છો અને બીજાને ગુંડો કહો છો?’

આ પણ વાંચો: યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4ના મોતની આશંકા

ઝઘડાનો એક વીડિયો આવ્યો સામે

સમાજવાદી પાર્ટી (સપા)ના વડા અખિલેશ યાદવે આ વિવાદને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને ઝઘડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. યાદવે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું, ‘પૂર્વના હાથમાં કટોરો છે અને વર્તમાનના હિસ્સામાં મલાઈ છે, આ ઝઘડો બીજું કંઈ નહીં પણ વહેંચણીની લડાઈ છે. ભાજપ જાય તો વિકાસ આવે!’

આ હોબાળા દરમિયાન સપાના જિલ્લા અધ્યક્ષ અરુણ કુમાર ઉર્ફ ‘બબલૂ રાજા’એ કટાક્ષ કરતા કહ્યું, ‘ડબલ એન્જિનવાળી સરકારના બે એન્જિન જ એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે. જેઓ ક્યારેક બીજા પર ગુંડા રાજનો આરોપ લગાવતા હતા, તે હવે પોતે જ અંદરોઅંદર લડી રહ્યા છે. તે શું વિકાસ લાવશે?’

કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…
INDIA

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…

April 1, 2026
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…
INDIA

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

April 1, 2026
ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …
INDIA

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …

April 1, 2026
Next Post
પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સ ઓફર કર્યા | apple iim …

પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સ ઓફર કર્યા | apple iim ...

યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci…

યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci...

અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

અમદાવાદના સરખેજમાં 'દૃશ્યમ' ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah…

પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah…

3 months ago
ફોરેન ફંડોની બેંકિંગ, મેટલ, ઓટો શેરોમાં તેજી : સેન્સેક્સ 283 પોઈન્ટ વધીને 83734 | Foreign funds surg…

ફોરેન ફંડોની બેંકિંગ, મેટલ, ઓટો શેરોમાં તેજી : સેન્સેક્સ 283 પોઈન્ટ વધીને 83734 | Foreign funds surg…

1 month ago
દિલ્હી નહી આ શહેર ભારતનું સૌથી વાયુ પ્રદૂષિત શહેર, એકયુઆઇ ૪૦૪ એ પહોંચ્યો | This city not Delhi is th…

દિલ્હી નહી આ શહેર ભારતનું સૌથી વાયુ પ્રદૂષિત શહેર, એકયુઆઇ ૪૦૪ એ પહોંચ્યો | This city not Delhi is th…

3 months ago
કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત | Tragic Accident on Bha…

કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત | Tragic Accident on Bha…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News