gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in INDIA
0 0
0
ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol Diesel prices India 2026: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળા વચ્ચે ભારત સરકારે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ હજુ પણ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં 100 ટકા સુધીનો વધારો થયો હોવા છતાં, સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવાની પ્રતિબદ્ધતા હેઠળ આ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારના ઊંચા ભાવ છતાં સ્થાનિક સ્તરે કિંમતો સ્થિર રાખવાનો પ્રયાસ

જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ઇંધણના ભાવમાં 30થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યારે ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ(PSU OMCs) ભારે આર્થિક બોજ સહન કરીને પણ સામાન્ય ઈંધણ સસ્તા ભાવે વેચી રહી છે. આંકડા મુજબ, કંપનીઓ હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ 24.40 રૂપિયા અને ડીઝલ પર 104.99 રૂપિયાનું નુકસાન(Under-recoveries) વેઠી રહી છે, જેથી ભારતના સામાન્ય નાગરિકોના બજેટ પર આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ન પડે.

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 2 - image

આ પણ વાંચો: હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આપી ‘રાહત’

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ | 20 tmc mp…
INDIA

બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ | 20 tmc mp…

June 13, 2026
લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…
INDIA

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

June 13, 2026
CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…
INDIA

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…

June 13, 2026
Next Post
સુરતમા લિંબાયત હોનારતમાં 5 લોકોના મોત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોડ…

સુરતમા લિંબાયત હોનારતમાં 5 લોકોના મોત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોડ...

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ...

ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રય…

ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…

7 months ago
અમદાવાદ: ‘માનેલી બહેન’ની મિત્રતામાં યુવકની ઘાતકી હત્યા, સમાધાનના બહાને બોલાવી હત્યા કરનાર 4 આરોપીની …

અમદાવાદ: ‘માનેલી બહેન’ની મિત્રતામાં યુવકની ઘાતકી હત્યા, સમાધાનના બહાને બોલાવી હત્યા કરનાર 4 આરોપીની …

5 months ago
સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા | surat elderl…

સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા | surat elderl…

7 months ago
VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર…

VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News