gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કાન ખોલીને સાંભળી લો, અમે સત્તામાં આવ્યા તો…’, ચૂંટણી પંચના અધિકારીઓને રાહુલ ગાંધીની ચેતવણી | Rah…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
‘કાન ખોલીને સાંભળી લો, અમે સત્તામાં આવ્યા તો…’, ચૂંટણી પંચના અધિકારીઓને રાહુલ ગાંધીની ચેતવણી | Rah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Slams Election Commission: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (18મી ઓગસ્ટ) ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર વોટ ચોરી અને વોટર લિસ્ટમાં છેડછાડ થયાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણ કમિશનરોને ચેતવણી પણ આપી.

રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર આકરા પ્રહારો

બિહારના ગયાજીમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે,’ત્રણેય ચૂંટણી કમિશનર કાન ખોલીને સાંભળી લો, જ્યારે પણ કેન્દ્ર અને બિહારમાં સરકાર બદલાશે, ત્યારે મુખ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમે એક વાત જાણો છો કે હું મંચ પરથી જૂઠું બોલતો નથી. વોટ ચોરી એ બંધારણ પર હુમલો છે. બંધારણ 3000 વર્ષ જૂનું આત્મા છે, તેથી બંધારણ પર હુમલો એ ભારત માતા પર હુમલો છે, જે અમે થવા દઈશું નહીં.’

ચૂંટણી પંચ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ લોકોને પૂછ્યું કે, ‘શું તમે બિહારમાં વોટ ચોરી થવા દેશે? જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ, ત્યારે અમને ખબર પડી કે ગોટાળા થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીઓ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે, ચૂંટણી પંચે ચોરી કરીને એક કરોડ મતદારો બનાવ્યા. અમારા મતો ઘટ્યા નહીં, અમને જેટલા હતા તેટલા જ મળ્યા, પરંતુ જ્યાં પણ ભાજપ જીત્યું, ત્યાં નવા મતદારો ઉમેરાયા.’

આ પણ વાંચો: કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 નામ રેસમાં

ચૂંટણી પંચે વિપક્ષના નેતાનું સાંભળ્યું નહીં: રાહુલ ગાંધી

નકલી મતદારો અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જ્યારે મેં કર્ણાટકની એક બેઠક પર સંશોધન શરૂ કર્યું, ત્યારે એક વિધાનસભા મતવિસ્તારમાંથી એક લાખથી વધુ નકલી મતદારો નીકળ્યા. પાંચ રીતે નકલી મતદારો બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મેં ચૂંટણી પંચને જાણ કરી, ત્યારે ચૂંટણી પંચે વિપક્ષના નેતાનું સાંભળ્યું નહીં, તેના બદલે તેમણે મને સોગંદનામું આપવા કહ્યું. જવાબદારી તેમની છે, ચોરી તેમના દ્વારા પકડાઈ ગઈ અને તેના બદલે તેઓ મને સોગંદનામું આપવાનું કહી રહ્યા છે.’

વોટ ચોરી પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું ચૂંટણી પંચને કહું છું, આખો દેશ તેમની પાસેથી સોગંદનામું માંગશે. તેમની ચોરી દરેક વિધાનસભા મતવિસ્તારમાં પકડવી પડશે. જેમ મોદીજી બિહાર માટે ખાસ પેકેજની વાત કરે છે, તેવી જ રીતે તે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના રૂપમાં બિહાર માટે એક નવું પેકેજ લાવ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા, ચાઈનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા | tha…

થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા, ચાઈનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા | tha...

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના...

મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit…

મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી એક જીપમાં 100 લોકો સવાર, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા | Rajast…

VIDEO: રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી એક જીપમાં 100 લોકો સવાર, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા | Rajast…

3 months ago
BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી | BSNL dire…

BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી | BSNL dire…

1 month ago
ફ્લેક્સી-કેપ ફંડોની AUM નવી ટોચ પર | AUM of flexi cap funds hits new high

ફ્લેક્સી-કેપ ફંડોની AUM નવી ટોચ પર | AUM of flexi cap funds hits new high

4 months ago
મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભાવભેર શોભાયાત્રા નીકળી | A grand procession was tak…

મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભાવભેર શોભાયાત્રા નીકળી | A grand procession was tak…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News