gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભાવભેર શોભાયાત્રા નીકળી | A grand procession was tak…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભાવભેર શોભાયાત્રા નીકળી | A grand procession was tak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી…ના નાદ સાથે જામનગર, મોરબી, જેતપુર, વિંછીયા, વાંકાનેરમાં નગરયાત્રા વખતે મોટી સંખ્યામાં જૈનો-જૈનેતરો જોડાયા, જામનગરમાં નાટિકા ભજવાઈ

રાજકોટ, : અહિંસા, સત્યપાલન, જીવદયા પ્રવર્તક ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે આજે ગામે ગામ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં જૈનમ જયતિ શાસનમના નારાઓ સાથે પ્રભુને ચાંદીના રથમાં બિરાજમાન કરી નગરયાત્રા નીકળી હતી. આ નિમિતે જેતપુર, વિંછીયા, જામનગર, વાંકાનેર, મોરબીમાં જૈનો-જૈનેતરો મોટી સંખ્યામાં આસ્થાભેર જોડાયા હતા. 

મોરબીમાં આજે સમસ્ત જૈન સમાજ દ્વારા પરમાત્માની રથયાત્રાનું આયોજન કરાયું છે. વાગડ ગચ્છનાયક આચાર્ય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા. સમૂદાયના આ.ભ. આત્મદર્શન સૂરીશ્વરજી મહારાજ અને ધારાસભ્ય  પણ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા ઠેરઠેર ફરીને ધર્મસભામાં ફેરવાય હતી. જ્યારે જામનગરમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના શિષ્યા પૂ.પરમ સંબોધીજી મહાસતીજીની નિશ્રામાં પારસધામનાં ઉપક્રમે ટાઉનહોલમાં નાટય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ભાવિકો મહાવીર સ્વામીની જીવનલીલા નિહાળી ધન્ય થયા હતાં.

જેતપુરમાં જૈન સમાજ દ્વારા સવારના ઉજડપા વિસ્તારમાં આવેલ બોધાભાઈ સ્થાનકવાસી જૈન સમાજમાં ગોંડલ ઉપાશ્રયે ભાવીકોએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. આદી સાધુ-સાધ્વીજીઓના સાંનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે વિછીયામાં મહાવીર જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ત્રીસલા નંદન વીર કી જય બોલો મહાવીર કી ના ગગનભેદી નાદ ગુંજી  ઉઠયા હતા. આ શોભાયાત્રામાં જૈન સમાજના ત્રણેય ફિરકાઓ જોડાયા હતા. વાંકાનેર ખાતે જૈન સમુદાય દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અર્હમ યુવા સેવા ગુ્રપ દ્વારા શહેરીજનોમાં લાડુનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

મહારાજ અને ધારાસભ્ય  પણ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા ઠેરઠેર ફરીને ધર્મસભામાં ફેરવાય હતી. જ્યારે જામનગરમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના શિષ્યા પૂ.પરમ સંબોધીજી મહાસતીજીની નિશ્રામાં પારસધામનાં ઉપક્રમે ટાઉનહોલમાં નાટય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ભાવિકો મહાવીર સ્વામીની જીવનલીલા નિહાળી ધન્ય થયા હતાં.

જેતપુરમાં જૈન સમાજ દ્વારા સવારના ઉજડપા વિસ્તારમાં આવેલ બોધાભાઈ સ્થાનકવાસી જૈન સમાજમાં ગોંડલ ઉપાશ્રયે ભાવીકોએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. આદી સાધુ-સાધ્વીજીઓના સાંનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે વિછીયામાં મહાવીર જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ત્રીસલા નંદન વીર કી જય બોલો મહાવીર કી ના ગગનભેદી નાદ ગુંજી  ઉઠયા હતા. આ શોભાયાત્રામાં જૈન સમાજના ત્રણેય ફિરકાઓ જોડાયા હતા. વાંકાનેર ખાતે જૈન સમુદાય દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અર્હમ યુવા સેવા ગુ્રપ દ્વારા શહેરીજનોમાં લાડુનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th...

ચો.વારનો સોદો રૃા.૨૩૦૦ના ભાવે થયો હોવાથી વારદીઠ રૃા. ૩૭૦૦ની ચોરી કરી | IT Search cases

ચો.વારનો સોદો રૃા.૨૩૦૦ના ભાવે થયો હોવાથી વારદીઠ રૃા. ૩૭૦૦ની ચોરી કરી | IT Search cases

સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d…

સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ…

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ…

1 year ago
સુકમામાં 25 લાખના ઇનામી સહિત 18 નક્સલી ઠાર | 18 Naxalites including a bounty of Rs 25 lakh killed in…

સુકમામાં 25 લાખના ઇનામી સહિત 18 નક્સલી ઠાર | 18 Naxalites including a bounty of Rs 25 lakh killed in…

2 years ago
પાનોલી GIDCમાં કટીંગ થાય તે અગાઉ કન્ટેનરમાં છુપાવેલો રૂ.68.47 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે ચાલક ઝડપા…

પાનોલી GIDCમાં કટીંગ થાય તે અગાઉ કન્ટેનરમાં છુપાવેલો રૂ.68.47 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે ચાલક ઝડપા…

1 year ago
અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News