gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કામધેનુ એસ્ટેટમાં ઇન્ડોનેશિયન કોલસાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ , પાંચ ઝડપાયા | Illegal sale of In…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
કામધેનુ એસ્ટેટમાં ઇન્ડોનેશિયન કોલસાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ , પાંચ ઝડપાયા | Illegal sale of In…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પાસેના કામધેનુ એસ્ટેટ 2માંથી કેર કાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ રૂ. 54.31 લાખની કિંમતનો ઇન્ડોનેશિયન (ઈમ્પોર્ટ) કોલસાનો જથ્થો પાનોલી પોલીસ ટીમે ઝડપી પાડ્યો હતો.
કામધેનુ એસ્ટેટમાં ઇન્ડોનેશિયન કોલસાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ , પાંચ ઝડપાયા 2 - image
પાનોલી પોલીસને બાતમી મળી હતી કે, બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં. 6 અને 7ના કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં ઇન્ડોનેશિયન (ઈમ્પોર્ટ) કોલસાનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા કોલસાના ઢગલા, કોલસા ભરેલ ત્રણ ડમ્પર, લોડર મશીન તથા પાંચ શખ્સો હાજર મળી આવ્યા હતા. જેમાં સમીર અલ્તાફ સૈયદ (રહે- અંકલેશ્વર), આકાશ ગંગાદીન રાજપુત (રહે – અંકલેશ્વર /મૂળ રહે- ઉત્તર પ્રદેશ), કવલજીતસિંગ સુભેગસિંગ , કુલવેન્દ્રસિંગ જશવંત સિંગ (બને રહે- દહેજ/ મૂળ રહે- પંજાબ) અને સુગંધકુમાર સુરેશસિંગ (રહે – સુરત/ મૂળ બિહાર) નો સમાવેશ થાય છેતેમની પાસેથી ગોડાઉનમાં કોલસા રાખવા અંગે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. દરોડા દરમ્યાન પોલીસે ગોડાઉનમાં રહેલ રૂ. 8, 07,500ની કિંમતનો આશરે 95 ટન કોલસો તથા ડમ્પરમાં ભરેલ રૂ. 9.23 લાખની કિંમતનો 108 ટન કોલસો મળી કુલ રૂ. 17 , 31,280 , ત્રણ ડમ્પર, લોડર મશીન કુલ રૂ. 54,31,280નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓની અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
‘રાક્ષસની જેમ ઘુસ્યો હતો, પણ પોલીસની ગોળી વાગી…’, દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી |…

'રાક્ષસની જેમ ઘુસ્યો હતો, પણ પોલીસની ગોળી વાગી...', દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી |...

સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે તમામ 9 લોકોનું કર્યું રેસ્ક્યૂ | Fire break…

સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે તમામ 9 લોકોનું કર્યું રેસ્ક્યૂ | Fire break...

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are…

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ટેસ્ટિંગ કરતાં વિશ્વ આખું ચોંક્યું, હાઇપરસોનિક મિસાઈલો બનાવવામાં મદદર…

11 months ago
ખાનપુરની યુવતી અને દેહવાણ ગામનો યુવક ગુમ થતા શોધખોળ | Search underway for missing girl from Khanpur …

4 months ago
જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સો પકડાયા | 8 people arrested in gambling Raids at t…

1 year ago
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા યુવાનનો લીવરની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News