gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રાક્ષસની જેમ ઘુસ્યો હતો, પણ પોલીસની ગોળી વાગી…’, દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી |…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
‘રાક્ષસની જેમ ઘુસ્યો હતો, પણ પોલીસની ગોળી વાગી…’, દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Disha Patani House Firing: દિશા પટણીના બરેલીમાં આવેલા ઘર પર ગત 11 સપ્ટેમ્બરના રોજ ગોળીબારની ઘટનામાં બે આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અને બાકીના ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા બે આરોપીઓને નકુલ અને વિજયની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાંચમા આરોપી રામનિવાસને પણ પોલીસ એન્કાઉન્ટરમાં પકડી પાડ્યો આવ્યો હતો. ત્યાર બાદ 20 સપ્ટેમ્બરના રોજ લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે વાત કરી હતી.

આ પણ વાંચો: મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો: H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા

યોગી આદિત્યનાથે દિશા પટણીના ઘરે ગોળીબારના સંદર્ભમાં ધરપકડ કરાયેલા એક શૂટરની તુલના ‘મારીચ’ રાક્ષસ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, ‘ગઈકાલે તમે જોયું કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સામેલ એક ગુનેગાર રાજ્યની બહારથી આવ્યો હતો. તે કદાચ મારીચ (વેશમાં કુશળ રાક્ષસ) ની જેમ ઘૂસ્યો હતો. પરંતુ જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસે તેને ગોળી મારી ત્યારે તે બૂમો પાડીને કહી રહ્યો હતો કે, ભૂલથી ઉત્તર પ્રદેશમાં ઘૂસી ગયો છે, હવે ફરી ક્યારેય આવવાની હિંમત નહીં કરુ. 

સીએમ યોગીએ વધુમાં કહ્યું, ‘મહિલાઓની સુરક્ષાને નુકસાન પહોંચાડનાર, તેમના ગૌરવ અને આત્મનિર્ભરતાને અવરોધવાનો પ્રયાસ કરનાર દરેક ગુનેગારે આ (રાજ્ય છોડીને) દેવુ પડશે.’

‘સાહેબ, હું ક્યારેય બાબાના યુપીમાં નહીં આવું’

બરેલી પોલીસના જણાવ્યા પ્રમાણે, ફિલ્મ અભિનેત્રી દિશા પટણીના બરેલીમાં ઘરે ગોળીબાર કરનારા પાંચ શૂટરોમાંથી એક રામનિવાસને શુક્રવારે એન્કાઉન્ટર બાદ તેના સાથી અનિલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે, ‘એન્કાઉન્ટર બરેલીમાં થયું હતું, જેમાં આરોપી રામનિવાસને પગમાં ગોળી વાગી હતી. ઘટનાના વાયરલ વીડિયોમાં રામનિવાસ હાથ જોડીને જમીન પર પડેલો જોવા મળે છે અને કહે છે, ‘સાહેબ, હું ક્યારેય બાબાના યુપીમાં નહીં આવું.’

આ પણ વાંચો: સિંગર ઝુબિન ગર્ગનું મર્ડર થયું હોવાની આશંકા! આ બે લોકો વિરુદ્ધ FIR, આસામના CMએ આપ્યા તપાસના આદેશ

આરોપી પાસેથી પોલીસે 32 બોરની પિસ્તોલ, ચાર કારતૂસ જપ્ત કરી

પોલીસે આરોપી પાસેથી 32 બોરની પિસ્તોલ, ચાર કારતૂસ અને ચાર ખાલી ગોળા જપ્ત કરી છે. આર્યએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન રામનિવાસે ગોળીબારમાં પોતાની સંડોવણી સ્વીકારી હતી અને એમ પણ કહ્યું હતું કે, તે ઘટના પછીથી ફરાર હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…
INDIA

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

May 14, 2026
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…
INDIA

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

May 14, 2026
Next Post
સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે તમામ 9 લોકોનું કર્યું રેસ્ક્યૂ | Fire break…

સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે તમામ 9 લોકોનું કર્યું રેસ્ક્યૂ | Fire break...

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are…

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are...

શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર એસીબીમાં ઈ.ડી.એ કલેક્ટર સહિત 4 સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાવી | ED files disprop…

સુરેન્દ્રનગર એસીબીમાં ઈ.ડી.એ કલેક્ટર સહિત 4 સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાવી | ED files disprop…

5 months ago
ઝાલાવાડમાં હર્ષોલ્લાસથી નવા વર્ષના વધામણા આજે પાંચમથી બજારો ફરી ધમધમી ઉઠશે

ઝાલાવાડમાં હર્ષોલ્લાસથી નવા વર્ષના વધામણા આજે પાંચમથી બજારો ફરી ધમધમી ઉઠશે

7 months ago
બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

8 months ago
અમિત શાહે રાષ્ટ્રપતિ મુર્મૂને પહલગામ હુમલાની આપી માહિતી, MEAમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક | Amit Sh…

અમિત શાહે રાષ્ટ્રપતિ મુર્મૂને પહલગામ હુમલાની આપી માહિતી, MEAમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક | Amit Sh…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News