gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped …

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

કામા ગુ્રપ ઓફ કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓએ આબુમાં આવેલા રિસોર્ટની તેમજ અન્ય આવક મળીને કુલ રૃપિયા ૧.૭૦ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોધવામાં આવી છે. આરોપીઓએ એકાઉન્ટીંગ સિસ્ટમમાં ખોટી એન્ટ્રી કરવાની સાથે બનાવટી વાઉચર બનાવીને સમગ્ર કૌભાંડ આચર્યુ હતું.

ખાનપુરમાં કામા હોટલ પાસે આવેલા કામા બંગ્લોઝમાં રહેતા રૃસ્તમ કામા હાલ કામા ગુ્રપ ઓફ કંપનીઝમાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે છે. તેમણે આર્થિક ગુના નિવારણ શાખામાં નોધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની કંપનીમાં મનીષ વાદી (રહે. આલોક એપાર્ટમેન્ટ, પાલડી)  કંપનીના નાણાંકીય વ્યવહાર અને એકાઉન્ટનું કામ સંભાળે છે. જ્યારે આબુમાં આવેલા કામા રાજપુતાના રિસોર્ટમાં  મીઠાલાલ પરમાર કામ સંભાળે છે. ગત સપ્ટેમ્બર ૨૦૨૪માં હિસાબોની ચકાસણી દરમિયાન ગરબડ જણાઇ હતી. આ અંગે મનીષ વાદીને સુચના આપતા તેમણે રિપોર્ટ તૈયાર કરીને આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, આબુના રિસોર્ટના હિસાબમાં પણ કેટલીંક શંકાસ્પદ એન્ટ્રી હતી.  આબુ સ્થિત રિસોર્ટના હિસાબની સિસ્ટમમાં ખોટી એન્ટ્રી જોવા હતી. આ માટે  મનીષ વાદી અને મીઠાલાલ પરમાર સાથે મળીને કૌભાંડ કરતા હતા. તેમણે હિસાબના ડેટાની  હાર્ડ ડિસ્ક ક્રેસ થયાનું કારણ આપ્યુ હતું. પરંતુ, હાર્ડ ડીસ્ક રીપેર કરીને ડેટા લીધા બાદ ઓડીટ વિભાગને આપ્યા નહોતા અને સીસ્ટમનો પાસવર્ડ પણ આપ્યો નહોતો. જો કે ઓડીટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંનેએ સાથે મળીને કુલ ૧.૭૦ કરોડની ઉચાપત કરી હતી.  આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

May 19, 2026
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

Next Post
નવરંગપુરા સોના રૂપા એપાર્ટમેન્ટ સ્થિત આંગડિયા પેઢીનો સંચાલક રૂપિયા ૭.૭૦ કરોડની ઉચાપત કરી ફરાર | angd…

નવરંગપુરા સોના રૂપા એપાર્ટમેન્ટ સ્થિત આંગડિયા પેઢીનો સંચાલક રૂપિયા ૭.૭૦ કરોડની ઉચાપત કરી ફરાર | angd...

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind...

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi…

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ | Himachal teacher suspended for spelling mistak…

8 months ago
કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa…

6 months ago
હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

12 months ago
અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ | rs…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News