gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે…’ ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા | Controversy Gr…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
‘કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે…’ ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા | Controversy Gr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં પાણીની ટાંકીના લોકાર્પણ પ્રસંગે ભાજપના સિનિયર ધારાસભ્ય સી.કે. રાઉલજીએ એક સૂચક અને રસપ્રદ નિવેદન આપ્યું હતું, જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ધારાસભ્યની આ ટકોર મંચ પર હાજર નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.

‘ફરિયાદનો મતલબ બે થાય’

કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર (CO) અને ઉપપ્રમુખ સહિતના મહાનુભાવો હાજર હતા ત્યારે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ કહ્યું કે, ‘કામ એવુ કરો કે લોકો ફરિયાદ કરે. ફરિયાદનો મતલબ બે થાય. એક તો કામ એવું કે કામને લઈ લોકો ફરી યાદ કરે અને (બીજું) કામ એવું ખરાબ ના કરો કે લોકો ફરિયાદ કરે. સારું કામ કરશો તો લોકો ફરી વાર કામ કરનારને યાદ કરે.’

ધારાસભ્યના આ નિવેદનને શાસક પક્ષના નેતા તરફથી સ્થાનિક વહીવટી તંત્રને સારા અને જવાબદાર કામ માટેની ટકોર તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમનો સંકેત સ્પષ્ટ હતો કે પ્રજાના પૈસે થતા કામો ગુણવત્તાયુક્ત હોવા જોઈએ, જેથી લોકો કામ કરનારને સકારાત્મક રીતે યાદ કરે, ન કે નબળા કામ માટે ફરિયાદ કરે.

આ પણ વાંચો: SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન

ઉલ્લેખનીય છેકે, આ નિવેદન ગોધરામાં પાણીની ટાંકીના લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું. નગરપાલિકાના વહીવટી તંત્રની હાજરીમાં આ પ્રકારનું નિવેદન આવતાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેના ગૂઢાર્થની ચર્ચાએ જોર પકડ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne...

અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા | Ahmedabad Faces…

અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા | Ahmedabad Faces...

‘પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઈવે પર ખાડા શરમજનક કહેવાય..’ આખરે CMએ ગડકરીને સંભળાવ્યું! | cm complains…

'પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઈવે પર ખાડા શરમજનક કહેવાય..' આખરે CMએ ગડકરીને સંભળાવ્યું! | cm complains...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

4 months ago
જામનગરના રણમલ તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો: પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ | Body of a young man…

6 months ago
ભારતમાલા પ્રોજેક્ટ મુદ્દે રોષે ભરાયેલા મહેસાણાના ખેડૂતોની આંદોલનની ચીમકી, જાણો મામલો | Mehsana Farme…

8 months ago
સોનામાં રૂ.1500નો કડાકો: ચાંદી રૂ.3000 ગબડી : પ્લેટીનમ, પેલેડીયમ તૂટયા | Gold plunges by Rs 1500: Si…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News