gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે’, કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in INDIA
0 0
0
કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે’, કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lawyers don’t want to work, blame falls on us: CJI Gavai: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે 14 મેના રોજ શપથ લેનારા જસ્ટિસ બી આર ગવઈએ બુધવારે સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસો પર ચિંતા વ્યક્ત કરતાં વકીલો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પેન્ડિંગ કેસો માટે કોર્ટને દોષિત માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ન્યાયાધીશ બી આર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહની પીઠે ત્યારે ભડકી ઉઠી, જ્યારે એક વકીલે ઉનાળાના વેકેશન પછી અરજીની યાદી બનાવવા માટે અપીલ કરી હતી. 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી

‘વકીલો રજાઓ દરમિયાન કામ કરવા નથી ઇચ્છતા’

આ દરમિયાન CJI ગવઈએ કહ્યું, પાંચ જજો રજાઓ દરમિયાન બેસી રહ્યા છે અને કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તો પણ પેન્ડિંગ કેસોમાં અમને દોષિત માનવામાં આવે છે. હકીકતમાં વકીલો જ રજાઓ દરમિયાન કામ કરવા નથી ઇચ્છતા. નોંધનીય છે કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત આગામી ઉનાળાના વેકેશન દરમિયાન પણ ન્યાયાધીશોની બેન્ચ કામ કરશે. 26 મેથી 13 જુલાઈ સુધીના સમયગાળાને ‘આંશિક ન્યાયાલય કાર્ય દિવસ’ (Partial Court Working Days) નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ‘વક્ફ ઇસ્લામનો જરૂરી હિસ્સો નથી, માત્ર દાન છે’, કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલ

26 મેથી 1 જૂન પાંચ પીઠોનું નેતૃત્વ કરશે

આ આંશિક ન્યાયાલય કાર્ય દિવસો દરમિયાન બેથી પાંચ વેકેશન બેન્ચ કામ કરશે. તો મુખ્ય ન્યાયાલય સહિત સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ પણ આ સમયગાળા દરમિયાન કોર્ટમાં હાજર રહેશે. 26 મેથી 1 જૂન સુધી CJI ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ બીવી નાગરત્ના ક્રમશઃ પાંચ પીઠોનું નેતૃત્વ કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

Next Post
દિલ્હી-NCRમાં ભયંકર વરસાદ અને વાવાઝોડું, 79 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’

150 જવાનોની હત્યા, 1.5 કરોડનું ઈનામ, 70 કલાકનું ઓપરેશન, જાણો એમ.ટેક. પાસ નક્સલી બસવરાજુની કહાની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ | Death of 4 leopards inc…

3 months ago
વડોદરામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત | youth dies after being hit by Van…

2 months ago
ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

5 months ago
લગ્નનું વચન આપી ગાંધીનગરના યુવાને યુવતીનું શારીરિક શોષણ કરી તરછોડી | Gandhinagar youth physically ab…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News