gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા પટકાયેલા ટુ વ્હિલર ચાલકનું મોત | Two wheeler driv…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા પટકાયેલા ટુ વ્હિલર ચાલકનું મોત | Two wheeler driv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શહેર અને જિલ્લામાં રખડતા ઢોરના કારણે અવાર  નવાર અકસ્માતો થતા હોય છે. બે દિવસ અગાઉ કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા પટકાયેલા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ભાયલીમાં રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર વિદ્યાર્થીને ઇજા પહોંચી છે.

 જાંબુવા વુડાના મકાનમાં રહેતા દાજીભાઇ સોમાભાઇ પરમાર (  ઉં.વ.૬૦) તથા મદન ઝાંપા રોડ સોની વાડીમાં રહેતા દિનેશભાઇ મણીલાલ માછી ( ઉં.વ.૪૯) બે દિવસ અગાઉ ટુ વ્હિલર પર કામ માટે જતા હતા. તે દરમિયાન કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા પર ભૂંડ આવી જતા બંને રોડ પર પટકાયા હતા. દાજીભાઇને કપાળ તથા દિનેશભાઇને કપાળ અને જમણા  હાથે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન  દાજીભાઇ પરમારનું આજે સવારે મોત થયું હતું. જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગોત્રી પુષ્પમ એપાર્ટમેન્ટમાં રહેતો ૧૯ વર્ષનો કાવ્ય મકવાણા બી.ટેક. નો અભ્યાસ કરે છે. ગઇકાલે રાતે સાડા અગિયાર વાગ્યે તે બાઇક લઇને દૂધ લેવા નીકળ્યો હતો. તે દરમિયાન ભાયલી પ્રિયા ટોકીઝની સામેરસ્તા વચ્ચે ગાય આવી જતા તે રોડ પર પટકાતા માથા અને જમણા હાથ, પગ પર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હાલમાં તેની તબિયત સુધારા પર છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ સમા વિસ્તારમાં  રોડ પર બેઠેલી ગાય સાથે અથડાયેલા બાઇક સવારનુું મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
૧.૪૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 crore f…

૧.૪૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 crore f...

છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી | govt approves export promotio…

છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી | govt approves export promotio...

ગોત્રીના મકાનમાં આગ,બાજુના મકાનો બચાવી લીધાઃસિલિન્ડર ફાટવાની તૈયારી હોવાથી ફાયરના જવાનોનો બચાવ | fir…

ગોત્રીના મકાનમાં આગ,બાજુના મકાનો બચાવી લીધાઃસિલિન્ડર ફાટવાની તૈયારી હોવાથી ફાયરના જવાનોનો બચાવ | fir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં વેપારીઓ ફૂટપાથ પર મંડપ બાંધી ધંધો કરતા ટ્રાફિક વકર્યો | In Anand traders built pavilions on …

આણંદમાં વેપારીઓ ફૂટપાથ પર મંડપ બાંધી ધંધો કરતા ટ્રાફિક વકર્યો | In Anand traders built pavilions on …

11 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો | Crime under Arms Act against 17 people …

સુરેન્દ્રનગર જિલ્લામાં 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો | Crime under Arms Act against 17 people …

1 year ago
પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા | Increase in wa…

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા | Increase in wa…

1 year ago
ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News