gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારની ટક્કરે બાઈક સવાર 2 ભાઈઓનો અકસ્માત : 1 નું મોત, 1 ને ઇજા | 2 brothers riding a bike collided wi…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
કારની ટક્કરે બાઈક સવાર 2 ભાઈઓનો અકસ્માત : 1 નું મોત, 1 ને ઇજા | 2 brothers riding a bike collided wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિસલપુર નજીક ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરનો બનાવ

– અમદાવાદની કંપનીમાં નોકરી કરતા બંને ભાઇઓ પરત ધોળકા જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો

બગોદરા : અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગત મંગળવારે રાત્રે  પૂરઝડપે આવી રહેલી એક સ્વિફ્ટ કારે બાઈક સવાર બે સગા ભાઈઓને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોટાભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે નાના ભાઇને ગંભીર રીતે ઘાયલ હોય સારવાર ચાલી રહી છે.

ધોળકાના કુમાર શાળા વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતા સંદીપ ગજાનંદભાઈ રાણા (ઉં.વ.૨૯) અને તેનો નાનો ભાઈ રવિ રાણા (ઉં.વ. ૨૨) ગત તા.૩૦મી ડિસેમ્બરના રોજ રાત્રે આશરે સાડા સાતેક વાગ્યે નોકરી પૂરી કરી બાઇક લઇ અમદાવાદથી પરત ધોળકા જઈ રહ્યા હતા.  

આ દરમિયાન દસ્ક્રોઇના વિસલપુર ગામની સીમમાં ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પાછળથી પૂરઝડપે આવતી એક સ્વિફ્ટ કારના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બંને ભાઈઓ રોડ પર ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.  

અકસ્માતની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે મોટા ભાઈ સંદીપ રાણાને મૃત જાહેર કર્યો હતો, જ્યારે રવિ રાણા હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.  

મૃતકના પિતા ગજાનંદભાઈ રાણાએ અસલાલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી, કારના નંબરના આધારે ચાલકની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઇ. એમ.એચ. ઘાસુરા ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો | commercial L…

નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો | commercial L...

નાની મોલડી, મોટી મોલડી, ચાણપા પાસે ત્રણ ગેરકાયદે હોટલ પર તંત્રનું જેસીબી ફરી વળ્યું | The administra…

નાની મોલડી, મોટી મોલડી, ચાણપા પાસે ત્રણ ગેરકાયદે હોટલ પર તંત્રનું જેસીબી ફરી વળ્યું | The administra...

પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ | Ban on all doses of the painkiller nim…

પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ | Ban on all doses of the painkiller nim...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…

2 months ago
એબીવીપી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો બાખડી | clash in cricket tournament in msu orga…

એબીવીપી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો બાખડી | clash in cricket tournament in msu orga…

7 months ago
કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

1 year ago
‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ

‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News