gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો | Youth caught betting online on IPL cri…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
કારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો | Youth caught betting online on IPL cri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર શહેરના ટીસીએસ પાસે

એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને મોબાઈલ, કાર સહિત રૃ. ૫.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો

ગાંધીનગર :  આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટને પગલે ગાંધીનગરમાં પણ સટ્ટાની
પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા ટીસીએસ પાસે કારમાં બેસીને
એપ્લિકેશન મારફતે આઈપીએલ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા વિજાપુરના શખ્સને ઝડપી
લેવામાં આવ્યો છે અને તેની પાસેથી મોબાઇલ રોકડ અને કાર મળી ૫.૩૦ લાખનો મુદ્દામાલ
જપ્ત કરવામાં આવ્યો છે.

રાતો રાત રૃપિયા કમાવવા માટે હાલના યુવાનો ક્રિકેટ સટ્ટાની
પ્રવૃત્તિમાં સંકળાયેલા છે ત્યારે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃ થતાની સાથે જ
ગાંધીનગરમાં પણ ઠેક ઠેકાણે સટ્ટાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ
સટોડીયાઓ અને ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે દોડી રહી છે. ગાંધીનગર જિલ્લા
પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને આ પ્રકારની
પ્રવૃત્તિ અટકાવવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે એલસીબીની ટીમ
પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ગાંધીનગરના ટીસીએસ પાસે કારમાં બેસીને
એક શખ્સ આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ
મેચ ઉપર સટ્ટો રમી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને
કારમાં રહેલા શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી મળેલા મોબાઈલમાં સટ્ટાની
એપ્લિકેશન પણ મળી હતી. જેના પગલે તેની પૂછપરછ કરતા તે ચિરેન જ્યંતીભાઇ પટેલ રહે.
વિજાપુર
, જી.
મહેસાણા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની પાસેથી રોકડ મોબાઈલ અને કાર મળી
૫.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. જેની સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં
જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut...

પોલીસ સ્ટેશનો ઉપર ગ્રેનેડ હુમલા કરાવતો આતંકવાદીનો સાગરિત ડીસાથી ઝડપાયો | Ewe chon fiti ewe terrorist…

પોલીસ સ્ટેશનો ઉપર ગ્રેનેડ હુમલા કરાવતો આતંકવાદીનો સાગરિત ડીસાથી ઝડપાયો | Ewe chon fiti ewe terrorist...

બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu…

બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઊડ્યા, લિવ-ઈનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું | Kar…

બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઊડ્યા, લિવ-ઈનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું | Kar…

12 months ago
મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

1 year ago
વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

4 months ago
રાજ ઠાકરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે? જુઓ ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું | Maharashtra : INDIA…

રાજ ઠાકરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે? જુઓ ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું | Maharashtra : INDIA…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News