gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Drugs Smuggling : “નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશ અંતર્ગત ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના પીરામણ ગામ ખાતેથી કારમાં બેસી એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહેલ ત્રિપુટીને ઝડપી પાડી રૂ.79,400ની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે કુલ રૂ.12.04 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અંકલેશ્વર ઓમકાર-2ની સામે બાબરનાથની ચાલમાં એક કારમાં ત્રણ વ્યક્તિઓ નશીલા પદાર્થનું વેચાણ કરે છે તેવી ભરૂચ એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે છાપો મારી કારમાંથી જગદીશ શેલાભાઈ ભરવાડ (રહે-રાજપીપળા ચોકડી, અંકલેશ્વર ), શુભમ સંજય પરિહાર (રહે-ઓએનજીસી વર્કશોપ પાસે, અંકલેશ્વર) અને વસીમરાજા શેખ (રહે-આંબોલી રોડ, અંકલેશ્વર) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 7.94 ગ્રામ વજનનો રૂ.79 400ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડ્રગ્સનો જથ્થો, 4 મોબાઈલ ફોન, વજન કાંટો તથા કાર સહિત કુલ રૂ.12.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સનો જથ્થો આપનાર કામરેજના સાહિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ, જુઓ કયા કયા ક્ષેત્રોમાં તેની અસર દેખાશે, કોણ સુરક્ષિત? | trump 50 per…

ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ, જુઓ કયા કયા ક્ષેત્રોમાં તેની અસર દેખાશે, કોણ સુરક્ષિત? | trump 50 per...

વડોદરામાં માંડવી ગેટના નુકસાન પામેલા સેન્ટ્રલ પિલરનું રિસ્ટોરેશન કાર્ય શરૂ | Restoration work begins…

વડોદરામાં માંડવી ગેટના નુકસાન પામેલા સેન્ટ્રલ પિલરનું રિસ્ટોરેશન કાર્ય શરૂ | Restoration work begins...

સુરતમાં ડ્રેનેજની ઢગલાબંધ ફરિયાદ બાદ શાસકો ચોંક્યા : સફાઈની કામગીરી નિયમિત કરવા અધિકારીઓને સંકલન કરી…

સુરતમાં ડ્રેનેજની ઢગલાબંધ ફરિયાદ બાદ શાસકો ચોંક્યા : સફાઈની કામગીરી નિયમિત કરવા અધિકારીઓને સંકલન કરી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર યાર્ડમાં કપાસના ટેકાના ભાવ કરતા મણ દીઠ રૂ. 200 ઓછા મળતા રોષ | Anger at getting Rs 200 less per …

10 months ago
એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી આચનારા 6 જેલહવાલે | 6 jailed for defrauding SBI of Rs 1 35 cro…

4 months ago
કારેલીબાગના ફ્લેટમાં ત્રીજા માળે ઊધઇની ટ્રિટમેન્ટ બાદ આગ લાગતાં અફરાતફરી | Panic as fire breaks out …

2 months ago
જામનગર પંથકમાંથી ખોવાયેલા 2.47 લાખના 15 મોબાઇલ ફોન તેના મૂળ માલિકોને પરત મળ્યા : તેરા તુજકો અર્પણ પ્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News