gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ટુ વ્હિલર પર જતા દંપતીને લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતા પત્નીનું કચડાઇ …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ટુ વ્હિલર પર જતા દંપતીને લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતા પત્નીનું કચડાઇ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે   ટુ વ્હિલર પર જતા દંપતીને લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતા પત્નીનું કચડાઇ જતા મોત 1 - imageવડોદરા,કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે આજે સાંજે ટુ વ્હિલર પર જતા દંપતીને લક્ઝરી બસને ટક્કર મારતા પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું  હતું. અકસ્માતના પગલે છેક બંને બાજુ  ટ્રાફિક જામ થઇ ગયો હતો. હરણી પોલીસે લક્ઝરી બસના ડ્રાઇવરની  સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડયો છે.

એરપોર્ટ સર્કલથી એલ એન્ડ ટી સર્કલ સુધીનો રોડ અકસ્માત ઝોન છે. આ રસ્તા પર અવારનવાર અકસ્માત થતા હોય છે. આજે સાંજે થયેલા અકસ્માતમાં એક વૃદ્ધાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કારેલીબાગ વી.આઇ.પી. રોડ બાલાજી દર્શનમાં રહેતા હીરાલાલ છાજેડ તથા તેમના પત્ની આજે સાંજે ઘરેથી ટુ વ્હિલર પર નીકળ્યા હતા. તેમના પત્ની શકુંતલાબેન(ઉ.વ .૬૬) ની આંખોનું આવતીકાલે ઓપરેશન હોઇ તેઓ હોસ્પિટલમાં ચેકઅપ માટે જતા હતા. એલ એન્ડ ટી સર્કલ  પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ તેઓ ઊભા રહ્યા હતા. તેમની  પાછળ એક લકઝરી બસ ઊભી હતી. ટ્રાફિક સિગ્નલ ખૂલતા જ હીરાલાલે ટુ વ્હિલર ચલાવ્યું હતું. તે દરમિયાન લકઝરી બસના ચાલકે જવામાં ઉતાવળ કરતા ટુ વ્હિલરને ટક્કર વાગી હતી. હીરાલાલ અને તેમના પત્ની શકુંતલાબેન રોડ પર ફંગોળાઇને પડયા હતા.લક્ઝરી બસના આગળના પૈંડા શકુંતલાબેનના માથા  પર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ કરૃણ મોત થયું હતું.  જ્યારે હીરાલાલને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી લક્ઝરી બસના ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આઠ વર્ષ પહેલા બે વ્યક્તિના મોત થયા હતા

વડોદરા,

૩૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ એલ એન્ડ ટી સર્કલ નજીક બસ અને કારની ટક્કર વાગતા બાઇક સવાર બે વ્યક્તિના મોત થયા હતા.

૫ ઓગસ્ટ ૨૦૨૪ ના  રોજ મોડીરાતે એક બસની બ્રેક ફેલ થતા ચાર વાહનો સાથે અથડાઇ હતી.

ઇ.એમ.ઇ.નો બ્રિજ બંધ હોઇ ટ્રાફિક જામ વધુ થયો

 વડોદરા,

અકસ્માતના  પગલે રોડ પર બંને તરફ એક કલાક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.  એક તરફ ઇ.એમ.ઇ. નજીકનો બ્રિજ સમારકામના કારણે વાહન વ્યવહાર માટે બંધ હતો અને બીજી તરફ આ  અકસ્માતના કારણે વધારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. પોલીસે ભારે  જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત્ કર્યો હતો.

ટુ વ્હિલર દેખાયું જ નહી હોવાની કેફિયત રજૂ  કરતો ડ્રાઇવર

 વડોદરા,

લક્ઝરી બસ વડુ ગામની એક કંપનીમાં ચાલે છે. આજે સાંજે એરપોર્ટ સર્કલથી નીકળી બસ ગેંડા સર્કલ જઇને ઊભી રહેવાની હતી. તે દરમિયાન એલ એન્ડ ટી સર્કલ નજીક અકસ્માત થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ડ્રાઇવર ઉસ્માન ઐયુબભાઇ મકરાણી (રહે. ઘોઘંબા, પંચમહાલ) ત્યાં જ ઊભો હોઇ પોલીસે તેને પકડી લીધો હતો. ડ્રાઇવરે પોલીસને જણાવ્યું હતું કે, મને ટુ વ્હિલર દેખાયું જ નહતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…
GUJARAT

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

March 31, 2026
‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…
GUJARAT

‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…

March 31, 2026
સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
Next Post
રાયપુર ગામના પાટિયા પાસે ટેન્કરમાંથી રૃ.2.27 કરોડનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 27 crore seized …

રાયપુર ગામના પાટિયા પાસે ટેન્કરમાંથી રૃ.2.27 કરોડનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 27 crore seized ...

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock…

FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ | Paper leaked from…

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ | Paper leaked from…

12 months ago
પોલીસમાં અરજી, પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે વીસી બનવા માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હતો | dr vijay shriv…

પોલીસમાં અરજી, પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે વીસી બનવા માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હતો | dr vijay shriv…

7 months ago
ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…

ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…

2 months ago
સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓ…

સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News