gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાયપુર ગામના પાટિયા પાસે ટેન્કરમાંથી રૃ.2.27 કરોડનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 27 crore seized …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
રાયપુર ગામના પાટિયા પાસે ટેન્કરમાંથી રૃ.2.27 કરોડનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 27 crore seized …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વટામણ-બગોદરા
હાઇવે પર થર્ટી ફર્સ્ટ પહેલા દારૃની બેફામ હેરાફેરી

રાજસ્થાનના
ચાલકની ધરપકડ ઃ ત્રણ સામે ગુનો ઃ દારૃનો જથ્થો જામનગરના બુટલેગરે મંગાવ્યો હતો

બગોદરા – 
ધોળકાના રાયપુર ગામના પાટિયા નજીકથી ટેન્કરમાંથી ૨.૨૭ કરોડનો
દારૃ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડયો હતો. પોલીસે દારૃના જથ્થા સાથે
રાજસ્થાનના ટેન્કર ડ્રાઇવરની અટકાયત કરી ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે. એલસીબીની
પ્રાથમિક તપાસમાં દારૃનો જથ્તો જામનગરના બુટલેગરે મંગાવ્યો હતો.

થર્ટી
ફર્સ્ટ નજીક આવતા જ ગુજરાતમાં દારૃ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવે છે.
જોકે પોલીસની સતર્કતાને કારણે અનેક વખત બુટલેગરોના આવા કીમિયાઓ પર પાણી ફરી વળે
છે.

એલીસીબી
ટીમે આજે વટામણ-બગોદરા હાઇવે પરથી ધોળકા તાલુકાના રાયપુર પાટિયા નજીકથી એક
શંકાસ્પદ ટેન્કરને આંતરીને તેની તપાસ કરી હતી. ટેન્કરની અંદર બનાવેલા ગુપ્ત
ખંડમાંથી વિદેશી દારૃનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃની ૧૫
,૫૫૨ બોટલ (૨,૨૭,૦૭,૦૦૦) ટેન્કર વાહન (૨૫,૦૦,૦૦૦), રોકડ (૧,૦૦૦), મોબાઈલ (૫,૦૦૦) મળી કુલ (૨,૨૭,૦૭,૦૦૦)નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એક
આરોપી પકડાયો
, બે સૂત્રધાર વોન્ટેડ

પોલીસે
ઘટનાસ્થળેથી ટેન્કરના ડ્રાઈવર
,
મુલારામ દેવરામ જાટ (રહે. બકસરા, બાડમેર,
રાજસ્થાન)ને ઝડપી લીધો છે. જોકે, આ સમગ્ર
દારૃની હેરાફેરીના નેટવર્કના બે મુખ્ય સૂત્રધાર દારૃ સપ્લાય કરનાર અનિલ
જગદીશપ્રસાદ પંડયા (રહે. ફતેહપુર સિકરી
, રાજસ્થાન) અને દારૃ
મંગાવનાર એક અજાણી વ્યક્તિ (જામનગર)નો હજી પોલીસ પકડથી દૂર છે અને તેમને વોન્ટેડ
જાહેર કરાયા છે.  એલીસીબીએ કોઠ પોલીસ
સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે વોન્ટેડ આરોપીઓને ઝડપી
પાડવા અને આ દારૃનો જથ્થો ક્યાં મોકલવામાં આવવાનો હતો તે દિશામાં સઘન તપાસ ચલાવી
રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock…

FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock...

ઈતિહાસમાં પ્રથમ વાર રવિવારે શેરબજાર ખુલ્લુ રાખવા માટે NSEની વિચારણા | NSE considering keeping stock …

ઈતિહાસમાં પ્રથમ વાર રવિવારે શેરબજાર ખુલ્લુ રાખવા માટે NSEની વિચારણા | NSE considering keeping stock ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા…

6 months ago
‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી

1 year ago
આરોગ્ય કર્મચારીઓના આંદોલન પહેલાં ગાંધીનગરમાં કિલ્લે બંધી, CM સુધી ન પહોંચે એ માટે સઘન સુરક્ષા, અટકાયત શરૂ | Lockdown detentions begin in Gandhinagar ahead of health workers’ protest

ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા સાબરમતી નદીમાં ખાબકી, રિક્ષા ચાલકનું મોત | rickshaw fell…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News