gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડના મોટા ભાડુકિયામાં શિવભક્તિનું ઘોડાપૂર: સોમનાથ મહાદેવના નવનિર્માણ માટે માત્ર 1 કલાકમાં 1 કરોડ…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
કાલાવડના મોટા ભાડુકિયામાં શિવભક્તિનું ઘોડાપૂર: સોમનાથ મહાદેવના નવનિર્માણ માટે માત્ર 1 કલાકમાં 1 કરોડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાલાવડ તાલુકાના નાનકડા એવા મોટા ભાડુકિયા ગામે મકરસંક્રાંતિના પાવન અવસરે ગ્રામ્ય એકતા અને શિવભક્તિનું એક વિરલ અને ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામની આસ્થાનું કેન્દ્ર એવું નદીના કિનારે વર્ષોથી અડીખમ ઊભેલું સોમનાથ મહાદેવનું મંદિર કાળક્રમે જર્જરિત થતાં, શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં નવા મંદિરના નિર્માણ માટે પ્રબળ ઈચ્છાશક્તિ જાગૃત થઈ હતી. આ નેક ઈરાદા સાથે લેઉવા પટેલ સમાજની વાડી ખાતે એક વિશેષ બેઠક અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મકરસંક્રાંતિની સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર ગામમાં વસતા લોકો જ નહીં, પરંતુ રોજગાર-ધંધાર્થે જામનગર, રાજકોટ, સુરત અને આસપાસના અન્ય શહેરોમાં સ્થાયી થયેલા મોટા ભાડુકિયા ગામના અનેક પરિવારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂના શિવાલય પ્રત્યેની આસ્થાએ તમામ ગ્રામજનોને એક તાંતણે બાંધી દીધા હતા, અને વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જાણે લક્ષ્મીજીની કૃપા અને મહાદેવના આશીર્વાદ એકસાથે વરસ્યા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. મંદિરના નવનિર્માણનો પ્રસ્તાવ મૂકતાની સાથે જ દાતાઓએ ઉદાર હાથે દાન આપવાની શરૂઆત કરી હતી. જોતજોતામાં, માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં ગ્રામજનો દ્વારા રૂપિયા 1 કરોડ 10 લાખ જેવી માતબર રકમનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું. એક નાનકડા ગામ દ્વારા આટલા ટૂંકા સમયમાં આટલી મોટી રકમ એકત્ર કરવી એ ગ્રામજનોનો સોમનાથ મહાદેવ પ્રત્યેનો અભૂતપૂર્વ સ્નેહ અને સમર્પણ દર્શાવે છે. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ શિવાલય માત્ર ઈમારત નથી પણ પેઢીઓથી ચાલી આવતી શ્રદ્ધાનું કેન્દ્ર છે. 

દાનની સરવાણી બાદ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને બહારગામથી આવેલા મહેમાનોએ સાથે મળીને સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો, જેણે ગામની એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વે પતંગના દોરાને લીધે 23 વ્યક્તિ ઘાયલ થ…

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વે પતંગના દોરાને લીધે 23 વ્યક્તિ ઘાયલ થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12000 ફૂટની ઊંચાઈએ જૈશનું ‘બંકર’ ઉડાવી દીધું, આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી | jammu k…

9 months ago
રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

1 year ago
પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વચ્ચે કોટણામાં મહીસાગર નદીમાંથી પાંચ લીઝોમાંથી થઇ રહેલું રેતીખનન | sand …

5 months ago
દીગસર ચોકડી પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત | Accident between ST bus and tractor near Digsa…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News