gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરના કાલાવડમાં દારૂના વેચાણને લઈને એક સ્થાનિક એડવોકેટ અનેમહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચેની રકઝકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં એડવોકેટ દ્વારા નાના ધંધાર્થીઓની લાઈટ બંધ કરાવવાના મુદ્દે કાલાવડમાં એક દુકાનમાંથી ખુલ્લેઆમ દારૂના વેચાણ મામલે રજૂઆત કરતાં પોલીસ અધિકારીએ જનતા રેડ કરો તે પ્રકારેનું ઉચ્ચારણ કરી રહ્યા છે.

જાણો શું છે મામલો

મળતીમાહિતી અનુસુસાર, કાલાવડમાં 23મી સપ્ટેમ્બરની રાતે પોલીસ ટીમે ખાણી-પીણીની દુકાન બંધ કરાવવા ગઈ હતી, આ દરમિયાન એડવોકેટ જયેશ વાઘાણીએ દુકાનો બંધ નહીં કરાવવા માટે મહિલા પીઆઈ એન.વી.આંબલિયા સમક્ષ રજુઆત કરી હતી. જે વેળાએ શાબ્દિક રકઝક થતાં એડવોકેટ જયેશ વાઘાણીએ ખૂલ્લેઆમ દારૂ વેચાતો હોય ત્યાં રેડ પાડવાનું કહેતાં પોલીસ અધીકારીએ “જનતા રેડ કરો, તેવા શબ્દો બોલતા હોય, તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેથી ચર્ચાનો વિષય બન્યો હતો.

એડવોકેટ જયેશ વાઘાણીએ આક્ષેપ કર્યો કે, ‘પોલીસ અમુક દુકાનો બંધ કરાવે છે અને અમુક દુકાનો ખુલ્લી રાખવા દે છે. અને દુકાનો બંધ કરાવવા પોલીસ દબાણ કરે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

Next Post
Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ | Sixth Sche…

Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ | Sixth Sche...

અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ | ahmedabad la…

અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ | ahmedabad la...

‘અમે ભારતને સજા આપવા નથી માંગતા, પણ આ એક શરત માનવી પડશે’, અમેરિકાનું મોટું નિવેદન | India America Re…

‘અમે ભારતને સજા આપવા નથી માંગતા, પણ આ એક શરત માનવી પડશે’, અમેરિકાનું મોટું નિવેદન | India America Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા

10 months ago
Explainer: બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો | Mamat…

1 week ago
શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

પાદરા લવ જેહાદ લાંચ કેસનો વચેટિયો સાજીદઅલી એક દિવસના રિમાન્ડ પર | Sajid Ali the middleman in the Pad…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News