gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલા કુંભેશ્વર મંદિર નજીક ફુલઝર-1 નદી કાંઠે 6 ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાથરવામાં આવેલા ઇલેક્ટ્રિક કોપર વાયર અજાણ્યા શખ્સોએ ચોરી કરી લઈ જતાં ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે.

આ અંગે નાગપુર ગામના મૂળ રહેવાસી અને હાલ કાલાવડના કૃષ્ણા-૨ વિસ્તારમાં રહેતા જતીનભાઈ પ્રવિણભાઈ કપુરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમની 10 વિઘા ખેતીની જમીન ખંઢેરા ગામની સીમમાં આવેલી છે, જ્યાં સિંચાઈ માટે ફુલઝર-1 નદીમાં મોટર મૂકી આશરે 250 ફૂટનો કોપર કેબલ વાયર પાથરવામાં આવ્યો હતો.

ગત 11 જૂનની રાત્રે પાણી આપ્યા બાદ વીજ પુરવઠો બંધ થતાં તેઓ ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે વાડી પર પહોંચીને મોટર ચાલુ કરવાનો પ્રયાસ કરતાં મોટર શરૂ ન થતાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન નદીમાં મોટરથી સ્ટાર્ટર સુધી પાથરેલો આશરે ૨૫૦ ફૂટ કેબલ વાયર કોઈ ધારદાર હથિયારથી કાપી ચોરી કરી લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં આસપાસના ખેડૂતોને જાણ કરતાં પંકજભાઈ રણછોડભાઈ કપુરીયા, રવજીભાઈ ડાયાભાઈ કપુરીયા, રમેશભાઈ દેવજીભાઈ કપુરીયા, વ્રજેશભાઈ જેરામભાઈ કાનાણી અને ગીરધરભાઈ ગોરધનભાઈ કપુરીયાના કેબલ વાયર પણ જુદી-જુદી લંબાઈમાં ગાયબ હોવાનું બહાર આવ્યું હતું.

ફરિયાદ મુજબ જતીનભાઈનો આશરે 250 ફૂટ કેબલ વાયર કિંમત રૂ. 7,500 તથા અન્ય ખેડૂતોનો આશરે 380 ફૂટ કેબલ વાયર કિંમત રૂ. 11,400 મળી કુલ 630 ફૂટ કેબલ વાયર કિંમત અંદાજે રૂ. 18,900ની ચોરી થઈ હોવાનું જણાવાયું છે.

ઘટના 11 જૂનના રાત્રે 9:00 વાગ્યાથી 12 જૂનના સવારે 6:00 વાગ્યા દરમિયાન બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીએ અજાણ્યા ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ખંઢેરા ગામના વરૂડી પાટીયા પાસે રહેતા પીન્ટુ દેવીપુજક અને બંસી દેવીપુજક અવારનવાર આ વિસ્તારમાં આવજાવ કરતા હોવાથી તેમના પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action...

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

દિલ્હીમાં મોટો ખેલ... TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T...

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

1 year ago
મહારાષ્ટ્રમાં મોનસૂનનું આગમન, 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ | Mons…

મહારાષ્ટ્રમાં મોનસૂનનું આગમન, 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ | Mons…

1 year ago
‘જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..’ પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા…

‘જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..’ પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા…

1 year ago
હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News