gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | A smuggler who stole a bike was caugh…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | A smuggler who stole a bike was caugh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામના બસ સ્ટેન્ડ પાસે થી થોડા દિવસ પહેલાં બાઈક ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ થવા પામી હતી. પોલીસે તપાસ દરમિયાન ખંઢેરા પાસેથી એક પરપ્રાંતીય ખેતમજૂરને ઝડપી  લીધો છે. તેણે ચોરીની કબૂલાત આપી ચોરાઉ બાઈક કાઢી આપ્યું છે. આ શખ્સ સામે વાહનચોરીના પાંચ ગુન્હા નોંધાયેલા છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી થોડા દિવસ પહેલાં એક આસામીના મોટરસાયકલની ચોરી થઈ ગઈ હતી. જેની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવી હતી. પીઆઈ પનારા તથા સ્ટાફ દ્વારા તપાસ કરાઈ રહી હતી.

તે દરમિયાન કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા એક શખ્સ જામનગર થી કાલાવડ તરફ આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. તેના આધારે પોલીસે ખંઢેરા ગામની ગોળાઈ માં વોચ દરમ્યાન ત્યાંથી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં જામનગર તાલુકાના બગવદર ગામમાં ખેતમજૂરી કરતા દીપક રેમસિંગ બામણીયા ઉર્ફે નાનકો નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પાસે રહેલા જીજે-10-એએસ 1484 નંબરના બાઈક અંગે પૂછપરછ કરાતા તેણે આ વાહન ટોડામાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે રૂા.15 હજારનું બાઈક કબજે કરી આરોપી ધરપકડ કરી છે. આ શખ્સ સામે કાલાવડ ઉપરાંત ધ્રોલ, મોરબી તથા પડધરીમાં કુલ પાંચ ગુન્હા નોંધાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…
GUJARAT

April 11, 2026
UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

Next Post
‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી દ્વારકાની 360 કિ.મી. લાંબી પદયાત્રાએ, પત્ની બની…

'લાલા'ના દર્શનની લગન: બોટાદનો 'સંજય' આંખે પાટા બાંધી દ્વારકાની 360 કિ.મી. લાંબી પદયાત્રાએ, પત્ની બની...

વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ | Youth dies afte…

વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ | Youth dies afte...

મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…

મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત | Software engineer commits suicide by hanging himself

2 weeks ago
ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ | Gujarat Rain Upda…

8 months ago
T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

1 month ago
અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News