gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી દ્વારકાની 360 કિ.મી. લાંબી પદયાત્રાએ, પત્ની બની…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી દ્વારકાની 360 કિ.મી. લાંબી પદયાત્રાએ, પત્ની બની…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Devbhoomi Dwarka: કહેવાય છે કે ભક્તિમાં જો સાચો વિશ્વાસ હોય તો ઈશ્વર પથ્થરમાંથી પણ માર્ગ કાઢી આપે છે. આવો જ કંઈક નઝારો હાલ જામનગર-દ્વારકા હાઈવે પર જોવા મળી રહ્યો છે. હોળી-ધૂળેટીના પર્વે દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં લાખો ભક્તો ઉમટતા હોય છે, પરંતુ આ ભીડમાં બોટાદનો એક કૃષ્ણભક્ત આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ યુવાન પોતાની માનતા પૂરી કરવા માટે આંખે પાટા બાંધીને બોટાદથી દ્વારકા સુધીની 360 કિલોમીટરની કપરી પદયાત્રા કરી રહ્યો છે.

કષ્ટમય જીવનમાંથી મુક્તિ મળતા માની હતી માનતા

મળતી માહિતી અનુસાર,બોટાદનો વતની સંજય પડેલિયા અગાઉ ખૂબ જ કષ્ટમય જીવન જીવી રહ્યો હતો. આ કપરા સમયમાં તેણે દ્વારકાધીશના શરણોમાં બાધા માની હતી કે, જો તેની પરિસ્થિતિ સુધરશે, તો તે આંખે પાટા બાંધીને પગપાળા દ્વારકા દર્શન કરવા આવશે. આજે જ્યારે ભગવાનની કૃપાથી તેનું જીવન સુખમય બન્યું છે, ત્યારે તે પોતાની આ અનોખી માનતા પૂરી કરવા નીકળ્યો છે.

આ પણ વાંચો: મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના

પત્ની બની પથદર્શક

સંજયે અંદાજે છથી સાત દિવસ પહેલા બોટાદથી પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ સફરમાં સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે, આંખે પાટા હોવા છતાં સંજય ડગમગ્યા વગર ચાલી રહ્યો છે, કારણ કે તેની પત્ની તેની સાથે રહીને ડગલે ને ડગલે માર્ગ બતાવી રહી છે. રવિવારે (22મી ફેબ્રુઆરી) સવારે આ પદયાત્રી જામનગર જિલ્લામાં આવી પહોંચ્યો હતો. જામનગરથી હવે તેણે દેવભૂમિ દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે. આગામી 4 દિવસમાં તે દ્વારકાધીશના જગત મંદિર પહોંચી શીશ ઝુકાવશે.

અન્ય પદયાત્રીઓમાં પણ ભારે ઉત્સાહ

સંજયની આ કઠિન ભક્તિ જોઈને માર્ગ પરથી પસાર થતા અન્ય પદયાત્રીઓ અને વાહનચાલકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. તેની સાથે અન્ય કેટલાક મિત્રો અને ભક્તો પણ ઉત્સાહભેર જોડાયા છે. દ્વારકાધીશના નાદ સાથે આ સંઘ અવિરતપણે દ્વારકા ભણી આગળ વધી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ | Youth dies afte…

વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ | Youth dies afte...

મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…

મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti...

કાલાવડ તાલુકાના ખરેડી ગામની પરણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં એસિડ પી લઈ આપઘાત | A mar…

કાલાવડ તાલુકાના ખરેડી ગામની પરણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં એસિડ પી લઈ આપઘાત | A mar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in…

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in…

9 months ago
ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડ રૂપિયાનો દંડ: ટેક્સ બચાવવા માટે કસ્ટમને ખોટી માહિતી આપી હોવાનો આરોપ

ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડ રૂપિયાનો દંડ: ટેક્સ બચાવવા માટે કસ્ટમને ખોટી માહિતી આપી હોવાનો આરોપ

1 year ago
રશિયાએ નેપ્રો પેટ્રોવસ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો : તે દ્વારા યુક્રેનની સપ્લાઇ લાઈન તોડી નાંખી

રશિયાએ નેપ્રો પેટ્રોવસ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો : તે દ્વારા યુક્રેનની સપ્લાઇ લાઈન તોડી નાંખી

10 months ago
‘હાથ-પગ કાપો તો જ લોકો કાયદો માનશે…’ દુષ્કર્મના આરોપીની જામીન અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પ…

‘હાથ-પગ કાપો તો જ લોકો કાયદો માનશે…’ દુષ્કર્મના આરોપીની જામીન અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News