gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારકાલુપુરમાં આધેડને  લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો 1 - image

અમદાવાદમાં દિવાળી પર્વે પહેલા લૂંટારુ ટોળકી સક્રીય બની રહી છે અને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. કાલુપુરમાં બસની રાહ જોઇને ઉભેલા આધેડને રિક્ષા કરી આપું કહીને મોબાઇલ માંગતાં આધેડે આપવાની ના પાડી હતી જેથી માર મારીને મોબાઇલ અને રોકડ સહીત રૃા. ૫,૪૦૦ લૂંટી લીધા બાદ લકવાગ્રસ્ત આધેડને ધક્કો મારી નીચે દીધા હતા. બીજા બનાવમાં મહેસાણાથી સાયકલનો સામાન ખરીદવા આવેલા યુવકને શટલ રિક્ષામાં રૃા. ૫૦ હજાર લૂંટી લીધા હતા. આ બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાથી સાયલકનો સામાન ખરીદી કરવા આવેલા યુવકના શટલ રિક્ષામાં ૫૦ હજાર લૂંટાયા ઃ કાલુપુરમાં આધેડના મોબાઇલ સહિત  રૃા.૫,૪૦૦ લૂંટી ધક્કો મારી પાડી દીધા

નરોડામાં રહેતા આધેડ શનિવારે રાત્રે નોકરીથી છૂટીને ઘરે જતા હતા. કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે અલંકાર રિક્ષા સ્ટેન્ડ ઉપર ઉભા હતા. ત્યારે એક શખ્સે તેમની પાસે આવીને તમારો મોબાઇલ આપો હું તમને રિક્ષા કરી આપું કહેતા યુવકે ના પાડી હતી. તેમ છતાં આઘેડને લાફો મારીને ખિસ્સામાંથી બળજબરીથી ૫૦૦૦નો મોબાઇલ લૂંટી લીધા બાદ માર મારીને તારી પાસે જે હોય તે આપી દે નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી રૃા. ૪૦૦ લૂંટીને ધક્કો મારતા લકવાગ્રસ્ત આઘેેડ નીચે પડી ગયા હતા.

બીજા બનાવમાં મહેસાણા જિલ્લાના જગુદણ ગામના વતની વિષ્ણુંભાઇ પ્રજાપતિ (ઉ.વ.૩૫) શનિવારે સાયકલનો સામાન ખરીદવા આવ્યા હતા સુભાષભાબ્રિજથી શટલ રિક્ષામાં બેસીને કાલુપુર જતા જ્યાં શાહીબાગ શિલાલેખ ચાર રસ્તા પાસે  રિક્ષામાં બેઠેલા બીજા લોકોએ બેસતા નથી ફાવતું કહીને તેમને નીચે ઉતારી દીધા હતા દરમિયાન શટલ રિક્ષામાં બેઠેલા લોકોએ તેમની પાસેના રૃા.૫૦ હજાર લૂંટી લીધા હતા. આ બન્ને ઘટનામાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના યુવાનને રૂપિયા 10 હજારની ઉઘરાણી મામલે સસરા-સાળાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલી…
GUJARAT

June 9, 2026
જામનગર પાલિકાની નવી સ્ટેન્ડિંગ કમિટી 12 સભ્યોની પ્રથમ બેઠક 11મીએ મળશે | first meeting of new Standin…

જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો : ચાર સામે ગુનો નોંધાયો | 3 women a…

Next Post
સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે

રિક્ષામાં બેસાડી ચાકુ બતાવી લૂંટી લેતા લૂંટરુને મુદ્દામાલ સાથે પકડયા | Rese angei liwinin ar repwe m…

રિક્ષામાં બેસાડી ચાકુ બતાવી લૂંટી લેતા લૂંટરુને મુદ્દામાલ સાથે પકડયા | Rese angei liwinin ar repwe m...

રિઝર્વ બેન્કે ક્લેઈમ ન કરાયેલી થાપણો સ્વજનોને પહોંચાડવા ગેટ વે લોન્ચ કર્યો | RBI launches Gate way t…

રિઝર્વ બેન્કે ક્લેઈમ ન કરાયેલી થાપણો સ્વજનોને પહોંચાડવા ગેટ વે લોન્ચ કર્યો | RBI launches Gate way t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઇલ પર વાત કરતી મહિલાનું ટ્રેનની અડફેટે મોત | Woman died after being hit by train while talking o…

1 year ago
ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…

4 months ago
વડોદરા શહેરમાં અનેક સ્થળોએ મ્યુ. કોર્પોરેશનની પાઈપોના દબાણથી લોકોને હાલાકી | People are suffering du…

7 months ago
SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News