gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારકાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત 1 - image

પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કાલુપુર ચોખા બજાર પાસે ફૂટપાથ ઉપર સૂઇ રહેલ યુવકનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોત થયું હતું. અકસ્માત કરીને ડમ્પર મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. સિવિલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલક અને મૃતકના વાલી વારસોની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સવારે અક્સમાત થયો સારવાર દરમિયાન સાંજે યુવકનું  મોત ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વાહન ચાલક અને મૃતક યુવકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી

ટ્રાફિક એફ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે. કો. પ્રતિક કુમારે  એફ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે કે ૩૭ વર્ષના યુવક બેકાર હોવાથી કાલુપુર ચોખાબજાર પાસે ફૂટપાથ ઉપર રહેતો હતો તા. ૨૫ના રોજ રાતે તે ફૂટપાથ ઉપર સૂઇ રહ્યો હતો .

બીજા દિવસે સવારે પૂરઝડપે આવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલકે યુવકના પગ ઉપર ડમ્પર ચઢાવી દેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થતા ડમ્પર મૂકીને ડ્રાઇવ ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલક અને મૃતકના વાલી વારસોની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ | Three sentenced to seven y…

પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ | Three sentenced to seven y...

યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni …

યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni ...

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

7 months ago
જામનગરમાં પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવાન ગિરફતાર

જામનગરમાં પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવાન ગિરફતાર

1 year ago
નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s…

નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s…

7 months ago
ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત | Fatal accident betwee…

ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત | Fatal accident betwee…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News