gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in INDIA
0 0
0
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : 25551 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ, આવતીકાલે પરિણામ

– ગરમીના પગલે બપોરે 12 થી 4માં મતદાન મથકો પર પાંખી હાજરી : અંતિમ બે કલાકમાં મતદાનની ટકાવારી વધી

– જેટલું મતદાન નોંધાયું છે. હવે કયો ઉમેદવાર-પક્ષ મેદાન મારી જાય છે તે રહસ્ય પરથી 28 એપ્રિલના પડદો ઉંચકાશે. 

અમદાવાદ : ગુજરાતમાં આગ વરસાવતી ગરમી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યનું મતદાન સંપન્ન થયું છે. જેમાં ૧૫ મહાનગરપાલિકામાં ૫૦ ટકા, ૩૪ જિલ્લા પંચાયતમાં ૬૨ ટકા, ૨૬૦ તાલુકા પંચાયતમાં ૬૩ ટકા જ્યારે ૮૪ નગરપાલિકામાં ૬૦ ટકા વિધાનસભાની સેમિફાઇલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા, પંચાયતની કુલ ૯,૨૬૮ બેઠકો ઉપર  ૨૫,૫૫૧ ઉમેદવારો ચૂંટણી મેદાને હતા  ત્યારે જનપ્રતિનિધિઓને ચૂંટવા માટે ૨.૨૫ કરોડ જેટલા મતદારાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી દરમિયાન કેટલાક મતદાન મથકોમાં સામાન્ય છમકલાં થયા હતા. આ સિવાય મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. ગરમીના પ્રકોપને કારણે બપોરે ૧૨થી ૪ દરમિયાન મતદાન મથકોએ પાંખી હાજરી જોવા મળી હતી. પરંતુ અંતિમ બે કલાકમાં મતદારોનું પ્રમાણ વધી ગયું હતું. 

૧૫ મહાનગરપાલિકામાંથી વાપીમાં સૌથી વધુ ૬૬ ટકા, મોરબીમાં ૫૯ ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું સરેરાશ ૪૬ ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ નગરપાલિકામાંથી વાવ-થરાદમાં સૌથી વધુ ૭૫ ટકા, જિલ્લા પંચાયતમાંથી નર્મદામાં સૌથી વધુ ૮૧ ટકા મતદાન નોંધાયું હતું. છેલ્લે ૨૦૨૧માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરખામણીએ અનેક બેઠકોમાં મતદાનનું પ્રમાણ વધારે રહ્યું હતું. આજે બપોરે ૧૨ અને ત્યારબાદ સાંજે ૪:૩૦થી ૬ દરમિયાન મતદાનનું પ્રમાણ વધારે નોંધાયું હતું. અલબત્ત, કાળઝાળ ગરમીને પગલે અનેક મતદાન મથકોમાં બપોરે ૧૨થી ૪ દરમિયાન કાગડા ઉડયા હતા. 

મહાનગરપાલિકામાં થયેલું મતદાન

મહાનગર પાલિકા

૨૦૨૬

૨૦૨૧

અમદાવાદ

૪૫.૫૯%

૪૨.૫૧%

સુરત

૫૨.૮૩%

૪૭.૧૪%

રાજકોટ

૪૬.૪૫%

૫૦.૭૨%

જામનગર

૫૧.૭૧%

૫૩.૩૮%

ભાવનગર

૪૭.૨૬%

૪૯.૪૬%

વડોદરા

૪૭.૦૧%

૪૭.૮૪%

વાપી

૬૫.૬૮%

—

નવસારી

૫૯.૬૮%

—

મોરબી

૫૮.૭૫%

—

નડિયાદ

૫૬.૫૦%

—

આણંદ

૫૫.૨૩%

—

મહેસાણા

૫૨.૯૯%

—

સુરેન્દ્રનગર

૪૬.૮૪%

—

ગાંધીધામ

૪૧.૭૮%

પોરબંદર

૪૧.૬૭%

—

(* રાત્રે ૮ સુધી મતદાનની સ્થિતિ.) 

કઇ  જિલ્લા પંચાયતમાં  વધુ મતદાન?

જિલ્લા પંચાયત

સરેરાશ મતદાન

નર્મદા

૮૦.૫૬%

ડાંગ

૭૭.૦૧%

તાપી

૭૬.૩૮%

નવસારી

૬૯.૬૦%

છોટા ઉદેપુર

૬૯.૫૯%

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

'આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે' ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ...

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીર પ્રવાસીઓ માટે ખુશખબર : બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળો ફરી ખુલશે | J&K Tourism Relief: 14…

જમ્મુ-કાશ્મીર પ્રવાસીઓ માટે ખુશખબર : બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળો ફરી ખુલશે | J&K Tourism Relief: 14…

5 months ago
તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

4 months ago
ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨…

ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨…

1 year ago
પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs …

પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News