gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો…’, સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો | sp mla …

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in INDIA
0 0
0
‘કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો…’, સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો | sp mla …
0
VIEWS
Share on FacebookShare on Twitter

SP MLA Iqbal Mahmood On Kanwar Yatra: સંભલના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહમૂદે કાવડ યાત્રા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. આ લોકો તોડફોડ કરી રહ્યા છે અને ગુંડાગીરી કરી રહ્યા છે. તેમના આ નિવેદને કાવડયાત્રાની પવિત્રતા અને તેમાં સામેલ લોકોના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે, હવે તેમના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે.

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ 

સપાના ધારાસભ્યએ કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા સપા ધારાસભ્યએ કહ્યું કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. તેમણે દાવો કર્યો કે આ લોકો રસ્તાઓ પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમનું સ્થાન જેલમાં છે. તેમણે સરકાર પાસે આ બદમાશો સામે કાર્યવાહી કરવા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી.

સપાના ધારાસભ્યએ તોફાન મચાવી રહેલા કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘કાવડયાત્રામાં શિવભક્તો કરતા વધુ ગુંડાઓ છે. તેમણે દાવો કર્યો કે, આ લોકો રસ્તા પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમની જગ્યા જેલમાં છે.’ તેમણે સરકારને આ ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને જેલ મોકલવાની માગ કરી છે.  

મુઝફ્ફરનગરની ઘટનાનો કર્યો ઉલ્લેખ

મહમૂદે મુઝફ્ફરનગરમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ત્યાં કાવડયાત્રીઓએ બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ વાનમાં તોડફોડ કરી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે,કાવડયાત્રામાં સાચા શિવભક્તોની સંખ્યા ખૂબ ઓછી છે, જ્યારે ગુંડાગીરી કરનારાઓની સંખ્યા વધુ છે.’ 

તેમનો હિસાબ પરલોકમાં થશે

તેમણે આગળ કહ્યું કે, ‘આ લોકો સારા કર્મ નથી કરી રહ્યા, પરંતુ બીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે તેમના કર્મોનું ફળ પરલોકમાં ભોગવવું પડશે.’

યોગેન્દ્ર રાણાની ટિપ્પણીનો કર્યો વિરોધ

આ અગાઉ ઈકબાલ મહમૂદે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્ર રાણા દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ ઈકરાન પર કરવામાં આવેલી ‘નિકાહ કુબૂલ હૈ, કુબૂલ હૈ’ વાળી ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો: પુરાવાના અભાવે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ મામલે 19 વર્ષ બાદ 11 આરોપી મુક્ત, 189 ના થયા હતા મોત

ઈકબાલ મહમૂદે કહ્યું હતું કે, આ તમામ લોકો ખોટા છે અને તેમની જગ્યા જેલમાં હોવી જોઈએ. અમારા સમાજમાં તમામ વર્ગના લોકો રહે છે.

તેમણે હિન્દુ સમાજને અપીલ કરી કે, ‘લોકો આગળ આવો અને આવા નિવેદન આપનાર વ્યક્તિનો વિરોધ કરે અને તેને જેલમાં નાખવાનો પ્રયાસ કરો. આ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું દ્વેષપૂર્ણ નિવેદન અશોભનીય છે અને આવા વ્યક્તિ માટે જેલ સિવાય કોઈ સ્થાન નથી. આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગીએ આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ અને આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d…

ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d...

10 હજાર કરોડનું બજેટ ધરાવતી સુરત પાલિકામાં એ.એમ.સીનો દુષ્કાળ | AMC drought in Surat Municipality wit…

10 હજાર કરોડનું બજેટ ધરાવતી સુરત પાલિકામાં એ.એમ.સીનો દુષ્કાળ | AMC drought in Surat Municipality wit...

સુરત શિક્ષણ સમિતિમાં 770 થી વધુ શિક્ષકોની ઘટ વચ્ચે 7 નવા શાળા ભવનનું ખાત મુર્હુત | Surat Education C…

સુરત શિક્ષણ સમિતિમાં 770 થી વધુ શિક્ષકોની ઘટ વચ્ચે 7 નવા શાળા ભવનનું ખાત મુર્હુત | Surat Education C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રોને ડૂબતા બચાવવા આર્મીમેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી | Army man sacrifices his life to save…

મિત્રોને ડૂબતા બચાવવા આર્મીમેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી | Army man sacrifices his life to save…

10 months ago
ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી | bihar n…

ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી | bihar n…

1 year ago
વડોદરામાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન : ઝૂંપડપટ્ટી તોડવા જતા ભાજપ-કો…

વડોદરામાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન : ઝૂંપડપટ્ટી તોડવા જતા ભાજપ-કો…

8 months ago
જૂનાગઢ: કેશોદના ખમીદાણામાં કૂવામાંથી મળ્યું માનવ કંકાલ, 6 મહિના પહેલા ગુમ વૃદ્ધાની હત્યાનો પર્દાફાશ?…

જૂનાગઢ: કેશોદના ખમીદાણામાં કૂવામાંથી મળ્યું માનવ કંકાલ, 6 મહિના પહેલા ગુમ વૃદ્ધાની હત્યાનો પર્દાફાશ?…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News