gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાશ્મીરથી માતા પિતા બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યા : વિના મૂલ્ય સફળ ઓપરેશન | Parents fr…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
કાશ્મીરથી માતા પિતા બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યા : વિના મૂલ્ય સફળ ઓપરેશન | Parents fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara SSG Hospital : મધ્ય ગુજરાતની સૌથી મોટી અને તદ્દન ફ્રીમાં સારવાર કરતી સયાજી હોસ્પિટલની તબીબી સારવારની ગુંજ દેશના છેવાડે છે. જમ્મુ કાશ્મીર સુધી પહોંચી ગઈ છે. 

જમ્મુ કાશ્મીરના સોપારાના નાનકડા વિસ્તારમાંથી મુસ્લિમ પરિવાર બાળ દર્દીની સારવાર માટે એસએજીમાં પહોંચ્યો હતો. જ્યાં બાળ દર્દીને ગળામાં મોટા કાકડાના કારણે ઇન્ફેક્શન થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પરિણામે બાળ દર્દી રાત્રે પૂરી ઊંઘ પણ લઈ શકતું ન હતું અને યોગ્ય રીતે ખોરાક પણ લઈ શકતો ન હતો. પરિણામે એસએસજીના તબીબોએ આવું નિદાન કરીને બાળદર્દીનું કાકડાનું સફળ ઓપરેશન કર્યું હતું. પરિણામે બાળક તદ્દન સ્વસ્થ્ય થયું હતું. આ અંગે બાળ દર્દીની માતાએ એસએસજી હોસ્પિટલના તબીબી સ્ટાફ સહિત દર્દીની યોગ્ય રીતે કાળજી લેવાતા હોવાના વખાણ કર્યા હતા. જ્યારે બાળદર્દીના પિતાએ જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલ જેવી સારવાર જમ્મુ કાશ્મીરમાં પણ મળી રહે એ અંગેની સગવડ કરવા સરકારી તંત્રને ભલામણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…
GUJARAT

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

February 11, 2026
વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

Next Post
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ભાયલી વિસ્તારમાં હંગામી દબાણનો સફાયો, ત્રણ ટ્રક ભરી સામાન જપ્ત | encro…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ભાયલી વિસ્તારમાં હંગામી દબાણનો સફાયો, ત્રણ ટ્રક ભરી સામાન જપ્ત | encro...

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું - 'જેટલી ખરીદવી હોય ખરીદી લો...' | robert kiyosak...

વડોદરામાં શિવજી કી સવારીની તડામાર તૈયારી : એડિશનલ સી.પી. મ્યુનિ. કમિશનર સુરસાગરની મુલાકાતે | Vadodar…

વડોદરામાં શિવજી કી સવારીની તડામાર તૈયારી : એડિશનલ સી.પી. મ્યુનિ. કમિશનર સુરસાગરની મુલાકાતે | Vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

2 months ago
રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and…

10 months ago
સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા મનપામાં લારીધારકોનો હોબાળો | Lorry owners protest against …

13 hours ago
રાજીનામું આપનારા ધનખડે માગી બુલેટ પ્રૂફ કાર અને સરકારે આપી ઈનોવા? જાણો શું હતો મામલો | why Jagdeep D…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News