gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok …

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in INDIA
0 0
0
લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Opposition MPs Suspended In Lok Sabha : લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવાના વિરોધમાં વિપક્ષના કેટલાક સાંસદો નારાજ થયા હતા અને તેઓએ પીઠાસીન અધિકારી દિલીપ સૈકિયા તરફ કાગળો ફેંક્યા હતા. જેને લઈને વિપક્ષના આઠ સાંસદોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. 

ગૃહમાં વિપક્ષના આઠ સાંસદો સસ્પેન્ડ

હોબાળાના કારણે આજે લોકસભામાં સતત ત્રણ વખત કાર્યવાહી અટકાવી પડી હતી. ત્યારબાદ ત્રણ વાગે ચોથી વખત કાર્યવાહી શરુ કરવામાં આવી ત્યારે વિપક્ષના સભ્યો તરફથી પીઠાસીન અધિકારી તરફ પેપર ઉછાળવામાં આવ્યા હતા, જેને લઈને વિપક્ષના આઠ સભ્યોને બજેટ સત્રની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

સસ્પેન્ડનો પ્રસ્તાવ પસાર કરાયા બાદ પણ કાગળો ફેંક્યા

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ આપ્યા બાદ તેને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ પસાર થયા છતાં વિપક્ષના સભ્યોએ તેમના પર કાગળો ફેંક્યા હતા.

આ પણ વાંચો : અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી: રાહુલ ગાંધીનો ગંભીર આરોપ

સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામ

વિપક્ષના સભ્યોની હરકતથી લોકસભામાં હોબાળો મચી ગયો છે. ત્યારબાદ પીઠાસીન અધિકારીએ નિયમ-374 હેટળ સાંસદો મણિકમ ટેગોર, ગુરજીત ઔજલા, રાજા વડિંગ, હિબી ઈડન, કિરણ રેડ્ડી અને વેંકટ રમનને બાકીના સત્રમાં સસ્પેન્ડ કરી દીધા છે.

રાહુલને ભાષણ કરતા અટકાવાતા ભડક્યા હતા

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન આજે સતત બીજા દિવસે ભારે હોબાળો ચાલી રહ્યો છે. રાહુલ બાદ સમાજવાદી પાર્ટી, તૃમણુલ કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિપક્ષની પાર્ટીઓના સાંસદોએ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં આવી ગયા હતા અને પેપરો ઉછાળ્યા હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતાના હેલિકોપ્ટરમાં આવી ટેક્નિકલ ખામી, મોટી દુર્ઘટના ટળી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પૂજા- મંત્રોચ્ચાર અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા રવાના કરાયા | relics of lord …

પૂજા- મંત્રોચ્ચાર અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા રવાના કરાયા | relics of lord ...

’15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો…’, લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો…

'15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો...', લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો...

અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા, બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લે…

અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા, બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરોલી ગામમાં બાળ લગ્ન અટકાવાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરોલી ગામમાં બાળ લગ્ન અટકાવાયા

1 year ago
એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

1 year ago
આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

11 months ago
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News