gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in Business
0 0
0
કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બે દિવસની બેઠકના અંતે કમિટિ આજે વ્યાજ દરમાં ઘટાડો જાહેર કરશે તેવી વધી ગયેલી શકયતા તથા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તાણ હળવી થઈ રહ્યાના સંકેતોએ વિશ્વ બજારમાં સોનાચાંદીના ભાવ  નીચા મથાળેથી જોરદાર રિબાઉન્સ થયા હતા.

 બીજી બાજુ ઈઝરાયલે ગાઝામાં ફરી હુમલા શરૂ કર્યાની અહેવાલોએ પણ સોનામાં સેફ હેવન માગ ઊભી કરી હતી. અમદાવાદ ચાંદી રૂપિયા ૭૦૦૦ જ્યારે ચાંદી રૂપિયા ૩૦૦૦ ઊંચકાઈ હતી.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૨૭૮૫ વધી રૂપિયા ૧,૨૦,૬૨૮ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૪૭૩૭ વધી રૂપિયા ૧,૪૬,૬૩૩ મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૩૦૦૦ વધી રૂપિયા ૧,૨૪,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૨૪,૨૦૦ મુકાતા હતા. ચાંદી  .૯૯૯ એક કિલોના રૂપિયા ૭૦૦૦ વધી રૂપિયા ૧,૫૦,૦૦૦ બોલાતા હતા.

અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શકયતા તથા ઈઝરાયેલ દ્વારા ગાઝા પર ફરી હુમલા શરૂ કરાયાના અહેવાલે વૈશ્વિક સોનામાં બાઉન્સબેક  થઇ ઊંચકાઈને પ્રતિ ઔંસ ૪૦૧૭ ડોલર બોલાતુ હતું જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૮.૩૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પણ વધી ૧૬૧૬ ડોલર અને પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૨૦ ડોલર કવોટ થતું હતું. 

પૂરવઠો વધવાની ચિંતાએ ક્રુડ તેલમાં નરમાઈ  ચાલુ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૧૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૪.૪૫ડોલર મુકાતું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …
Business

February 13, 2026
એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

Next Post
ઝૂલતા પુલની દુર્ઘટનાને યાદ કરતા આંખમાં અશ્રુઓનો દરિયો છલકાય છે

રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru…

રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru...

ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 34 tins of beer fr…

ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 34 tins of beer fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..’ જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં | union minister…

10 months ago
બાઇક સાથે ભેંસ અથડાતા પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત | Husband dies wife injured after buffalo hits bik…

5 months ago
ચાલતા જતાં આધેડને અડફેટે લેતા મોત ઃ વાહન ચાલક ફરાર | Middle aged man dies after being hit by car whi…

6 months ago
ભવ્ય જન્માષ્ટમી મહામહોત્સવ — ઇસ્કોન મંદિર, અમદાવાદ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News