gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in Business
0 0
0
રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રશિયા પાસેથી ક્રુડ ઓઈલ નહીં ખરીદવા ભારત પર અમેરિકાના સતત દબાણની અસર જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં રશિયા ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો લગભગ અટકી જશે એવી શકયતા જોવાઈ રહી છે. 

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે રશિયાનું ક્રુડ ઓઈલ લઈને ભારત આવી રહેલા એક ટેન્કરે બાલ્ટિક સીમાં અધવચ્ચેથી જ યુ ટર્ન લેવો પડયો છે. અમેરિકા દ્વારા રશિયાની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાને કારણે ભારતના ક્રુડ તેલ ખરીદનારાઓ હવે અમેરિકાના આદેશનું પાલન કરવા લાગ્યા છે જેના ભાગરૂપ જ આ ટેન્કરને પાછુ વાળવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રશિયાની ક્રુડ તેલ પૂરવઠેદાર કંપની રોઝનેફટ  જેના પર અમેરિકાએ પ્રતિબંધ મૂકયો છે તેનું ક્રુડ તેલ ભારત આવી રહ્યું હતું. રશિયાની અન્ય એક કંપની લુકઓઈલ પર પણ પ્રતિબંધ મુકાયો છે. 

ભારત આવી રહેલા ઓઈલ ટેન્કર પર ગુજરાતના બંદર સિક્કાનો પ્રારંભમાં ઉલ્લેખ કરાયો હતો.આ બંદરનો ઉપયોગ રિલાયન્સ ઈન્ડ. તથા બીપીસીએલ દ્વારા કરવામાં આવે છે. આ જહાજ નવેમ્બરના મધ્યમાં આ બંદરે પહોંચવાની શકયતા હતી, એમ શિપની અવરજવરની માહિતી પૂરી પાડતા પ્લેટફોર્મ કેપ્લર અને વોરટેકસાએ દર્શાવ્યુ હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

રશિયા સામે પશ્ચિમી દેશોની સખતાઈને પરિણામે ભારતને રશિયા ખાતેથી મળી રહેલા સસ્તા ક્રુડ તેલનો પૂરવઠો હવે લગભગ અટકી પડવાની સ્થિતિ ઊભી થઈ છે. 

અમેરિકા દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધોનું સંપૂર્ણપણે પાલન કરાશે તેવી રિલાયન્સ દ્વારા ખાતરી ઉચ્ચારવામાં આવી છે. રોઝનેફટ સાથે રિલાયન્સના લાંબા ગાળાના કરાર છે. 

અમેરિકાના પ્રતિબંધ ભારતની ઓઈલ રિફાઈનરીઓ રશિયાના ક્રુડ ઉત્પાદકો પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવામાં પાછીપાની કરી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 34 tins of beer fr…

ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 34 tins of beer fr...

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l...

મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

11 months ago
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન | jp morgan r…

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન | jp morgan r…

1 year ago
ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

6 months ago
ભાવનગર મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 175 કર્મચારીની ઘટ | Bhavnagar Municipal Corporation has lost 17…

ભાવનગર મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 175 કર્મચારીની ઘટ | Bhavnagar Municipal Corporation has lost 17…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News