gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કિશનવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો | warasiya Police raid on gambling den in Kishanwadi

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
કિશનવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો | warasiya Police raid on gambling den in Kishanwadi
0
VIEWS
Share on FacebookShare on Twitter

,કિશનવાડી વુડાના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને પોલીસે ૧૧ પરપ્રાંતિયોને ઝડપી પાડી એક લાખ ઉપરાતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાંથી કેટલાક હોટલમાં નોકરી કરે છે.

કિશનવાડી બ્લોક નંબર ૪૨ ની રૃમ નંબર ૨૪ માં વિનોદ જવેરસિંગ વણજારા  જુગારધામ ચલાવતો  હોવાની માહિતી વારસિયા પોલીસને મળી હતી. જેથી, વારસિયા  પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા (૧) ભોલુ કનૈયાલાલ વણજારા (રહે. શિતલ ફૂટ હોટલ, લાલબાગ, મૂળ રહે. રાજસ્થાન) (૧) રાજુ નાથુભાઇ વણજારા (રહે. સૂર્યપ્રકાશ  હોટલ, રાવપુરા, મૂળ રહે. રાજસ્થાન) (૩) પ્રવિણ ભોમાભાઇ વણજારા (રહે. લક્ષ્મીનગર સોસાયટી, આજવા રોડ) (૪) વિનોદ જવરસિંહ વણજારા (રહે. શિવમ પંજાબી હોટલ, વાઘોડિયા રોડ, મૂળ   રહે. રાજસ્થાન) (૫) જગદીશ ગટુભાઇ વણજારા(રહે. દેવ રેસિડેન્સી, આજવા રોડ) (૬) વિનોદ પોપટભાઇ વણજારા (રહે. નંદેશ્વરી સોસાયટી,  આજવા રોડ) (૭) ખુશપાલ ગોવિંદભાઇ વણજારા (રહે.  વુડાના મકાનમાં, કિશનવાડી) (૮) અનિલ મકરામભાઇ વણજારા  (૯) પીયૂષ  પર્વતભાઇ વણજારા (બંને રહે.હઠેશી નગર, ખોડિયાર નગર) (૧૦) જગદીશ ગટુભાઇ વણજારા (રહે. દેવ રેસિડેન્સી, આજવા રોડ) (૧૧) અજયકુમાર શ્રીચંદભાઇ વણજારા (રહે. વુડાના મકાનમાં, કિશનવાડી) ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓ  પાસેથી ૧૧ મોબાઇલ  ફોન અને રોકડા મળીને કુલ રૃપિયા ૧.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

Next Post
હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર | The geological structure of the Himalayas …

હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર | The geological structure of the Himalayas ...

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw...

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall…

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ | Joint checking by Del…

6 months ago
ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા | Physical …

12 months ago
આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ | 57 shops of Swayam Shefair c…

2 months ago
બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યકિતનું મોત | One person died after a car collide…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News