gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર | The geological structure of the Himalayas …

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર | The geological structure of the Himalayas …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસનું તારણ

ઊંચા પર્વતોથી લઈને સમુદ્ર તટ સુધી આકસ્મિક પૂરની સંભાવના ધરાવતા પ્રદેશોની સંખ્યા વધી

નવી દિલ્હી: એનપીજે નેચરલ હેઝાર્ડ્સમાં પ્રકાશિત આઈઆઈટી ગાંધીનગર દ્વારા તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં ભારતભરમાં અચાનક પૂરના વધતા જોખમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં આવી આપત્તિને કુદરતી અને વિશિષ્ટ ભૂસ્તરીય રચના તેમજ આબોહવા પરિવર્તનની તીવ્રતા સાથે સાંકળવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગમાંથી તાપમાનના  રેકોર્ડ અને ઈમરજન્સી ઈવેન્ટ્સ ડાટાબેસ સહિત ૧૯૮૧થી ૨૦૨૦ સુધીના ડાટાનો ઉપયોગ કરીને સંશોધકોએ સમગ્ર દેશમાં અચાનક પૂરના સંભવિત સ્થળોની ઓળખ કરી છે.

અભ્યાસમાં જણાવાયું છે કે ત્રણ-ચતુર્થાંશ આકસ્મિક પૂરની સ્થિતિ લાંબા સમયથી થતા વરસાદના પરિણામે ભારે વરસાદ અને પહેલેથી ભેજવાળી જમીનના સંયોજન ઉત્પન્ન થાય છે.  બાકીની એક ચતુર્થાંશ આકસ્મિક પૂરની ઘટનાઓ માત્ર ભારે વરસાદને કારણે થાય છે. 

મોટાભાગની ઘટનાઓ ઝડપથી વરસાદ શરૂ થવાના છ કલાકમાં બને છે જેના કારણે તે સ્થાનિક અને આકસ્મિક રહે છે.

આકસ્મિક પૂર હોવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં હિમાલય, પશ્ચિમી તટ અને મધ્ય ભારત સામેલ છે. હિમાલયમાં તીવ્ર ઢાળ અને ઢીલી માટી જેવા ભૂસ્તરીય પરિબળો સંવેદનશીલતામાં વધારો કરે છે જ્યારે પશ્ચિમી તટ અને મધ્ય ભારતમાં જળશાસ્ત્રીય સ્થિતિઓ અથવા પાણીનો પ્રવાહ કેટલી ઝડપથી વહે છે તેની અસર વધુ થાય છે.

એક ચિંતાજનક બાબત છે નવા સંવેદનશીલ વિસ્તારોનો ઉમેરો જેમાં અગાઉ આકસ્મિક પૂર નહોતા આવતા. અભ્યાસમાં જાણ થઈ છે કે ઉષ્ણ વાતાવરણને કારણે નવા નદી તટપ્રદેશોમાં ભારે વરસાદની ઘટનાની સંખ્યા વધી રહી છે જેના પરિણામે હાલ ઓછું જોખમ ધરાવતા ક્ષેત્રોમાં ભાવિમાં આપત્તિની સંભાવના વધી ગઈ છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં તાજેતરમાં વાસ્તવિક અસર જોવા મળી હતી, જ્યાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું, જેમાં અનેક લોકોના મોત થયા હતા અને ડઝનબંધ ઊંચાઈવાળા ગામડાઓને અસર થઈ હતી. આ ઘટના સંવેદનશીલ પ્રદેશોમાં વધુ સારી તૈયારી અને આબોહવા પરિવર્તન સામે અડગ રહી શકે તેવી માળખાગત સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw...

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall…

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall...

ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ કરશે | Police will take action to cancel …

ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ કરશે | Police will take action to cancel ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…

6 months ago
ટામેટાંના ભાવ તળિયે: છોટા ઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા | chhotaudepur…

ટામેટાંના ભાવ તળિયે: છોટા ઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા | chhotaudepur…

3 months ago
ટેરિફ ઈફેક્ટ : બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગો વોલ્યુમ 22 ટકા વધ્યું | Tariff effect: Outbound…

ટેરિફ ઈફેક્ટ : બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગો વોલ્યુમ 22 ટકા વધ્યું | Tariff effect: Outbound…

1 year ago
VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break…

VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News