gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી | Junagadh News Kir…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી | Junagadh News Kir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kirti Patel Crying Video: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા ધારણ કરી, પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપમાં ગઇકાલે 22 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જૂનાગઢ લાવી તેનું મેડિકલ ચેકઅપ કરી આજે 23 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે દરમિયાન તે મીડિયાના કેમેરાને જોતાં જ મગરમચ્છના આસું વહાવવા લાગી હતી. 

રૌફ જમાવતી કીર્તિ પટેલ રડી પડી

આ દરમિયાન સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો અને રૌફ જમાવતી કીર્તિ પટેલ ઢીબીઢબ પડી ગઈ હતી. કોર્ટ પરિસરમાં પોલીસની વાનમાંથી બહાર નીકળતા જે તે મીડિયા સમક્ષ આજીજી કરવા લાગી હતી. અને રડતાં રડતાં કહ્યું હતું કે, ‘તમે મને એમ ખેંચી ના શકો, મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે, મારા પર લાગેલા આરોપો ખોટા છે, મને ન્યાય મળવો જોઈએ’, આ બાદ પોલીસે તેને બોલવાથી અટકાવી દીધી હતી, કોર્ટની અંદર લઈ ગઈ હતી. પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદ દાખલ થઈ

ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ થયો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તે ઈન્દ્રભારતી સામે ગંભીર આરોપ લગાવતા વીડિયો જાહેર કરતી હતી.

આ પણ વાંચો: કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢ લવાઈ, ત્રણ ગુનામાં કાર્યવાહી શરૂ

તેવામાં તા.20 ફેબ્રુઆરીની રાત્રે કીર્તિ પટેલ સામે 20 લાખની ખંડણી માંગવી અને જો ખંડણી ન આપે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપ્યાનો જૂનાગઢ તાલુકા પોલીસમાં અબઝલ સીડાએ ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી. આ કેસના ફરિયાદીએ કીર્તિ પટેલ પર આરોપ લગાવી ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવા સંકેત છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…
GUJARAT

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…

April 11, 2026
અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…
GUJARAT

અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…

April 11, 2026
વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…
GUJARAT

વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…

April 11, 2026
Next Post
ગુજરાતમાં IAS અધિકારીઓની જગ્યા 313થી વધારીને 328 કરાઈ, કેન્દ્ર સરકારનું નોટિફિકેશન | Centre increase…

ગુજરાતમાં IAS અધિકારીઓની જગ્યા 313થી વધારીને 328 કરાઈ, કેન્દ્ર સરકારનું નોટિફિકેશન | Centre increase...

જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત | Woman Pil…

જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત | Woman Pil...

શિયાળો પૂરો થતા ગીઝર ડાયરેક્ટ બંધ કરી દો છો? જાણો સાચી રીત નહીંતર આવતા વર્ષે થશે મોટો ખર્ચ! | Geyser Maintenance Tips Before Summer Avoid Rust and Heavy Repair Costs

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સાવલીમાં જૂની અદાવતમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવકને ફેંકી દેવાયો | young man was thrown …

વડોદરાના સાવલીમાં જૂની અદાવતમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવકને ફેંકી દેવાયો | young man was thrown …

3 months ago
અમદાવાદમાં હાઇટેક નકલી જ્યોતિષી ઝડપાયો, ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા ગ્રાહકોને ફસાવી છેતરપિંડી કરતો | ahm…

અમદાવાદમાં હાઇટેક નકલી જ્યોતિષી ઝડપાયો, ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા ગ્રાહકોને ફસાવી છેતરપિંડી કરતો | ahm…

8 months ago
હિન્દુ પ્રતિકો અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવું મંત્રીને ભારે પડ્યું, પાર્ટીએ કરી કાર્યવાહી |…

હિન્દુ પ્રતિકો અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવું મંત્રીને ભારે પડ્યું, પાર્ટીએ કરી કાર્યવાહી |…

12 months ago
વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna…

વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News