gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર પશુઓ છોડી દેનાર અને ગંદકી ફેલાવનાર પશુ માલિકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. VMCની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા ONE DAY ONE ROAD PROGRAM અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ગઈકાલે વોર્ડ નંબર 09 અંતર્ગત આવતા પાર્વતી નગર, સેવાસી કેનાલ પાસે રહેતા એક પશુ માલિક દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કરવામાં આવી હોવાના કારણે તેમની સામે દંડ ફટકારવામાં આવ્યો છે. વોર્ડ નંબર 16ના ગાજરાવાડી વિસ્તારમાં એક પશુ માલિક દ્વારા પશુઓને જાહેર માર્ગ પર છોડવામાં આવ્યા હોવાથી સંબંધિત માલિકને નોટિસ ફટકારવામાં આવી છે.

 અમી રેસિડેન્સીથી કપુરાઈ પોલીસ સ્ટેશન રોડ પર આવેલ ડિવાઈડર પરથી છાણાં સહિત સૂકો કચરો સાફ કરાવી, છાણાં કબ્જે લેવામાં આવ્યા છે. વહીવટી વોર્ડ નંબર 15 દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્થાનિક પશુ માલિકો પાસેથી વહીવટી ચાર્જ (દંડ) પણ વસૂલ કરવામાં આવ્યો છે. કેટલ પાર્ટીની ટીમ દ્વારા આ અભિયાન દરમિયાન કુલ 12 પશુ પકડવાની કામગીરી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…

અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot...

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre...

ડોક્ટરના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 7.20 લાખ પડાવી લીધા | 7 20 lakhs extorted on …

ડોક્ટરના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 7.20 લાખ પડાવી લીધા | 7 20 lakhs extorted on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપ…

1 year ago
સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000

12 months ago
નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે…

બીજી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિએ ત્રીજુ લગ્ન કરતા મારામારી | Husband beats up wife for marrying…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News