gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો | Youth from Kumbharwada attacked with knife

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો | Youth from Kumbharwada attacked with knife
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઉછિના  આપેલા રૃપિયા પરત માંગતા

બોરતળાવ પોલીસ મથકમાં 3 શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગર – શહેરના કુંભારવાડાના યુવક પર ત્રણ શખ્સે છરી વડે હુમલો
કરી ઈજા પહોંચાડયા અંગેની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અજયભાઈ ધીરૃભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ
મથકમાં વિશાલ મહેશભાઈ ગોહિલ
, મનોજ મહેશભાઈ ગોહિલ અને વિજય મહેશભાઈ ગોહિલ (તમામ
રહે.કુંભારવાડા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મિત્ર વિશાલને થોડાં દિવસ
પહેલા રૃ.૪ હજાર હાથ ઉછિના આપ્યા હતા. જે પૈસાની તેઓ ઉઘરાણી કરતા હતા. જેથી ઉક્ત
લોકોએ ગત રાત્રિના કુંભારવાડા મોતીતળાવ શેરી નં.૪ પાસે તેમના પર છરી વડે હુમલો કરી
ઈજા પહોંચાડી નાસી છૂટયા હતા. બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

Next Post
IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346 | IT stocks plunge…

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346 | IT stocks plunge...

‘સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી…’, વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો | NEET Studen…

'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો | NEET Studen...

આજે કેરલમ-તમિલનાડુમાં ચોમાસાની એન્ટ્રી નક્કી! 17 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું ઍલર્ટ | Southwes…

આજે કેરલમ-તમિલનાડુમાં ચોમાસાની એન્ટ્રી નક્કી! 17 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું ઍલર્ટ | Southwes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“વંદે ભારત વાયા USA” ટ્રેલરે મચાવી ધમાલ: સપનાથી સંઘર્ષ સુધીની અમેરિકન સફર ખુલ્લી પડદે.

11 months ago
ટૂર પેકેજના નામે શહેરના ફાયર સેફટી કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી | City fire safety consultant defrauded…

1 year ago
જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઇલ, ફ્રિજ, TV ! જાણો કઈ રીતે | chinese companies offering …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News