gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભીમાસર ભુજ નેશનલ હાઈવે ફોરલેનનું કામ હજુ અધૂરું છે તે  વચ્ચે

‘કચ્છના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપો’ ટ્રાન્સપોર્ટરોના સુત્રોચ્ચાર, કોંગ્રેસે પણ ટોલમાંથી મુક્તિની માંગ કરી

ભુજ: ભીમાસર ભુજ નેશનલ હાઈવે ફોર લેનનું કામ હજુ પૂરું થયું નથી તે વચ્ચે ટોલ ટેક્ષ શરૂ કરાતા કચ્છના ટ્રાન્સપોર્ટરો- વાહન માલિકોએ ટોલ નાકે ધસી જઈને ‘કચ્છના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપો’સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.  જ્યાં સુધી રોડનું કામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસુલી શકાય નહીં તેવી રજુઆત કોંગ્રેસે પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ખાવડાને જોડતો નેશનલ હાઈવે જર્જરિત હોવા છતાં ટોલ વસુલાય છે. તેવામાં કુકમા અને વરસામેડી બાજુના બંને ટોલ ટેક્ષ શરૂ કરી દેવાયા છે જેના પગલે વાહન માલિકો રોષે ભરાયા છે.

કચ્છમાં નેશનલ હાઈવે ૩૪૧ નું કામ હજુ અધુરું છે. તેમ છતાં કુકમા અને વરસામેડી બાજુના બંને ટોલ ટેક્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેનો કચ્છના ટ્રક ચાલકો, નાના વાહન માલિકોએ વિરોધ કરી રહ્યા છે. જયાં સુધી રેલડી ફાટક ઉપર બ્રીજનું કામ પૂર્ણ ન થાય તેમજ વરસામેડી બાજુનો બ્રીજ પૂરો ન થાય ત્યાં સુધી ટોલ ટેક્ષ શરૂ ન કરવા માંગણી છે.

નેશનલ હાઈવેનું જે કામ થયું છે તેમાં પણ નબળી કામગીરી કરવામાં આવી છે. હજારો જગ્યાએ પેચવર્ક કરવું પડયું છે અને અત્યારે આ રોડ ૧૦ વર્ષ જૂનો હોય તેવું જણાય છે. રોડની કામગીરી એટલી હદે નબળી છે કે અત્યારે સ્પીડથી વાહનો ચલાવે તો ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેમ છે અને રોડ ઉપર સતત વાહનો ઉછળી રહ્યા છે. 

આ રસ્તાનું કામ માંડ એક જયાં પૂર્ણ થાય ત્યાં બીજીતરફ રીપેર કરવાની જરૂર પડે છે. તેમજ રેલડી ફાટક બીજો ભુજોડી ફાટક ન બની જાય તેની પણ ચિંતા છે. જયાં જયાં ઓવરબ્રીજો બનાવેલ છે અને સર્વિસ રોડ આવેલા છે તે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટો પણ લગાવવામાં આવી નથી. કચ્છ કોંગ્રેસના પ્રમુખ વીે.કે. હુંબલે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કચ્છમાં ટોલ ટેક્ષની મોટી આવક સરકારને થાય છે ત્યારે સરકારે કચ્છમાં નોંધાયેલા તમામ નાના મોટા વાહનો પાસેથી ટેક્ષ વસુલે નહિં અને ટેક્ષમાંથી મુક્તિ આપે તેવી માંગણી કરી છે. વધુમાં, આ રસ્તાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી વાહન ચાલકોને રાહત થાય તે દિશામાં સાંસદ- ધારાસભ્યને સરકારમાં રજુઆત કરવા આહ્વાન કર્યું છે.

દરમિયાન, આજરોજ કુકમા અને વરસામેડી ખાતે ટ્રાન્સપોર્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
પાંચ વર્ષમાં 1256 IPO થકી રૂ. 6.2 લાખ કરોડ એકત્ર કરાયા | Rs 6 2 lakh crore raised through 1256 IPOs …

પાંચ વર્ષમાં 1256 IPO થકી રૂ. 6.2 લાખ કરોડ એકત્ર કરાયા | Rs 6 2 lakh crore raised through 1256 IPOs ...

મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing mobile tower batteries

મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing mobile tower batteries

ઈરાનમાં અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પહોંચશે | India’s dried fruit imports will…

ઈરાનમાં અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પહોંચશે | India's dried fruit imports will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ | the level of Ajwa Lake rose t…

વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ | the level of Ajwa Lake rose t…

7 months ago
જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…

જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…

8 months ago
અહિંસા જરૂરી પણ અત્યાચારીઓને સબક શીખવાડવો પણ આપણો ધર્મ: મોહન ભાગવત | mohan bhagwat first reaction on…

અહિંસા જરૂરી પણ અત્યાચારીઓને સબક શીખવાડવો પણ આપણો ધર્મ: મોહન ભાગવત | mohan bhagwat first reaction on…

11 months ago
કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં | Rajasthan Horror …

કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં | Rajasthan Horror …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News