gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતા દુબઇ,પિતા બિઝનેસમાં વ્યસ્ત..ગુરુકુળમાં નહિ જવા હરિયાણાનો વિદ્યાર્થી 3 માસથી ફરારઃ વડોદરાની સંસ્…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
માતા દુબઇ,પિતા બિઝનેસમાં વ્યસ્ત..ગુરુકુળમાં નહિ જવા હરિયાણાનો વિદ્યાર્થી 3 માસથી ફરારઃ વડોદરાની સંસ્…
10
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ હરિયાણાથી ત્રણ મહિના પહેલાં ભાગેલા સાધનસંપન્ન પરિવારના ૧૧ વર્ષીય વિદ્યાર્થીનું આજે વડોદરાની બાળકોની સરકારી સંસ્થા દ્વારા કાઉન્સેલિંગ કરીને તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો ત્યારે તેની માતા બાળકને ભેટીને રડી પડી હતી.

હરિયાણાના ફરિદાબાદના ૧૧ વર્ષીય કાના નામના વિદ્યાર્થીના પિતા ધંધામાં વ્યસ્ત તેમજ માતા દુબઇમાં નોકરી કરતી હોવાથી પુત્રને ગુરુકુળમાં મોકલવાનું વિચારતા હતા. જે વાત સાંભળી ત્રણ મહિના પહેલાં કાનો ઘરમાંથી પલાયન થઇ ગયો હતો.

જલંધર સહિતના જુદાજુદા સ્થળે રઝળતો કાનો ખાનગી સ્થળે કામ કરતા૧૬ વર્ષના એક સગીરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં ચોરી કરતી ગેંગ સાથે મળીને પૈસા કમાવવાની વાત ચાલતી હતી.પરંતુ ૧૬વર્ષના સગીરે તેને તેમ કરતા અટકાવ્યો હતો અને બંને જણા છ દિવસ પહેલાં ટ્રેનમાં વડોદરા આવ્યા હતા.

રેલ્વે પોલીસે તેમને પકડીને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં મુક્યા હતા.જ્યાં મેહુલ લાખાણી અને સંધ્યાબેને તેમનું કાઉન્સેલિંગ કરતાં ૧૧ વર્ષનો વિદ્યાર્થી કોઇ જ વિગત આપતો નહતો.પરંતુ તેના મિત્રએ વિદ્યાર્થી પાસે દુબઇ રહેતી તેની માતાનો મોબાઇલ નંબર હોવાની જાણ કરી હતી.

આખરે કાઉન્સિલરોએ વિદ્યાર્થીને હરિયાણા નહિ મોકલવાની ખાતરી આપી વડોદરામાં એડમિશન માટે ડોક્યુમેન્ટ મંગાવાના માતાનો મોબાઇલ નંબર જરૃરી હોવાનું કહેતાં વિદ્યાર્થીએ નંબર લખાવ્યો હતો અને તેને આધારે માતાને જાણ કરાતાં તે પતિ સાથે વડોદરા આવી હતી અને પુત્રને જોઇ ચોધાર આંસુએ રડી પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Next Post
શહેરના માર્ગો પરની બંધ લાઈટો રિપેર કરવા અને ઓજી વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તાકીદ | Urge…

શહેરના માર્ગો પરની બંધ લાઈટો રિપેર કરવા અને ઓજી વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તાકીદ | Urge...

વડોદરા પાસે દુમાડ હાઇવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ,3 KM ટ્રાફિક જામ | 3 KM traffic jam as container…

વડોદરા પાસે દુમાડ હાઇવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ,3 KM ટ્રાફિક જામ | 3 KM traffic jam as container...

જૂનીગઢીમાં થયેલા તોફાનમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા | Four more accused arrested in the riots in Jurigad…

જૂનીગઢીમાં થયેલા તોફાનમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા | Four more accused arrested in the riots in Jurigad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ ‘હોટસ્પોટ’ નક્કી કર્યા | 108 identifies …

6 months ago
રાણપુર પોલીસ મથક સામે મહિલાનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Woman attempts suicide by swallo…

7 months ago
મેલ કરો ચેકિંગ કરાવી દઈશું! સુરત મેયર દ્વારા ONGC બ્રિજની તપાસની માગ સામે NHIના અધિકારીનો નફ્ફટાઈ ભર…

1 year ago
જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News