gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું! કુખ્યાત સામે વધુ 2 FIR, ‘ગુંડા’થી પરેશાન લોકો રોડ પર ઉતર્…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું! કુખ્યાત સામે વધુ 2 FIR, ‘ગુંડા’થી પરેશાન લોકો રોડ પર ઉતર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chirag Goti Viral Video: સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરીને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો આજે પોલીસે વરઘોડો કાઢ્યો હતો, સુરત શહેર SOG પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા હતા. અને કુખ્યાત ચિરાગ ગોટી પર ટપલી દાવ કરી શર્ટ ફાડી નાખ્યો હતો. લોકોના આક્રોશના કારણે સ્થિતિ એ હદે વણસી હતી રિકન્સ્ટ્રક્શન વખતે ભારે ધક્કામુકી સર્જાઇ હતી. પોલીસે મહામહેનતે ચિરાગ ગોટીને બચાવ્યો હતો. તેની માથાભારે પ્રવૃત્તિથી અનેક લોકો સહિત આખો વિસ્તાર ત્રાસી ગયો હતો. 

ફાંસી આપવાની માગ

લોકોએ ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તેમજ ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને ફાંસીની સજાની માગ કરી હતી. સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ડરનો માહોલ હોય છે પણ ત્રાસી ગયેલા લોકોનો ગુસ્સો જોઈ ચિરાગ ગોટીની શાન ઠેકાણે આવી હતી, તે બે હાથ જોડી માફી માગતો નજરે પડ્યો હતો.

કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું! કુખ્યાત સામે વધુ 2 FIR, 'ગુંડા'થી પરેશાન લોકો રોડ પર ઉતર્યા 2 - image

પ્રજાપતિ સમાજે કડક સજા આપવાની કરી માગ

ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના અગ્રણીઓએ ચિરાગ ગોટીને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચિરાગ ગોટી એ પ્રજાપતિ કડિયા સમાજમાંથી આવે છે, સોશિયલ મીડિયા પર પ્રજાપતિ સમાજના એક આગેવાન દ્વારા કતારગામના ધારાસભ્યની આલોચના કરવામાં આવી હતી. જે બાદ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ આગેવાનો ભેગા થયા હતા અને ધારાસભ્યની  ‘ઝીરો ટોલરન્સ’ નીતિને સમર્થન આપી કહ્યું હતું કે, આરોપી ચિરાગ ગોટીના કોઈ પણ વ્યક્તિગત કે ગુનાહિત કૃત્યો સાથે સમાજને કોઈ લેવાદેવા નથી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિની કોઈ જ્ઞાતિ હોતી નથી. સામાજિક રાજકારણને કારણે ન્યાયની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ અને કાયદો તેનું કામ નિષ્પક્ષ રીતે કરે તે જ હિતમાં છે.’

પિતા ઘનશ્યામની પણ ધરપકડ

ચિરાગ ગોટીની અનેક કરતૂતમાં સામેલ તેના પિતા ઘનશ્યામની પણ પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે ચિરાગ ગોટી પોતાની ધાક જમાવવા માટે નિર્દોષ લોકોને કોઈના કોઈ રીતે ફસાવી તેમણે પ્રતાડીત કરી માર મારતો હતો, જેનો વીડિયો બનાવી વાઈરલ કરતો હતો જેથી તેની સામે કોઈ અવાજ ઉઠાવે નહીં.

આ પણ વાંચો: IND vs PAK: ટી20 વર્લ્ડકપમાં ફરી થશે ભારત-પાકિસ્તાન મેચ? જાણો સેમિફાઇનલ-ફાઇનલનું ગણિત

શું છે ડ્રગ્સ કેસ?

વાત છે આશરે 10 મહિના પહેલાની, સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જેની તપાસમાં ખૂલ્યું હતું કે ભાગીદાર મિત્ર અલ્પેશ મિયાણી સાથે થયેલી રકઝક બાદ ચિરાગ ગોટી અદાવત રાખી અલ્પેશ મિયાણીની કારમાં ડ્રગ્સ મૂક્યું હતું. જેની બાતમી ચિરાગે જ પોલીસને આપી હતી. જેથી પોલીસે 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે અલ્પેશ મિયાણીને ઝડપી પાડ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં જ ચિરાગ ગોટીની શાતિર કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. ફરિયાદ નોંધાતા તે પોલીસથી બચવા સતત સ્થળ બદલતો હતો અને નેપાળ ભાગી જઈ અલગ અલગ હોટલમાં રોકતો હતો. જે બાદ તેને સુરતની કોર્ટમાં સરન્ડર કર્યું હતું. આ ઉપરાંત કુખ્યાત ચિરાગ ગોટી સામે  6થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે, જેમાં પૈસા પડાવવા અને ધમકીઓ આપવાનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…
GUJARAT

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

April 3, 2026
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…
GUJARAT

સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

April 3, 2026
સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…
GUJARAT

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

April 3, 2026
Next Post
જમ્મુ-કાશ્મીર પ્રવાસીઓ માટે ખુશખબર : બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળો ફરી ખુલશે | J&K Tourism Relief: 14…

જમ્મુ-કાશ્મીર પ્રવાસીઓ માટે ખુશખબર : બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળો ફરી ખુલશે | J&K Tourism Relief: 14...

T20 World Cup : ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ સફર ખતમ ! શ્રીલંકાએ 8 વિકેટે હરાવ્યું, નિસાંકાની સદી | T20 Wo…

T20 World Cup : ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ સફર ખતમ ! શ્રીલંકાએ 8 વિકેટે હરાવ્યું, નિસાંકાની સદી | T20 Wo...

JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Res…

JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Res...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…

ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…

3 months ago
અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે લાગી ભીષણ આગઃ પોલીસે ડિટેઇન કરેલા સહિત 33 વાહનો બળીને ખાક | Ahmedabad Massi…

અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે લાગી ભીષણ આગઃ પોલીસે ડિટેઇન કરેલા સહિત 33 વાહનો બળીને ખાક | Ahmedabad Massi…

1 year ago
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત …

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત …

6 months ago
આણંદમાં કેબલની કામગીરી બાદ ખાડા નહીં પૂરાતા ભારે પરેશાની | Huge problem as potholes not filled after…

આણંદમાં કેબલની કામગીરી બાદ ખાડા નહીં પૂરાતા ભારે પરેશાની | Huge problem as potholes not filled after…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News