gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાછળ કાર્યરત

કર્મચારીઓ કચેરીને તાળા આંટાફેરા મારતા હોવાની રાવ ઃ દોષિતો સામે પગલાં
ભરવા માંગ

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર, જોરાવરનગર અને રતનપરના
રહીશોની સુવિધા માટે કલેક્ટર કચેરીની પાછળ કાર્યરત કરવામાં આવેલી સીટી મામલતદાર કચેરી
હાલ અરજદારો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે.

ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે દૂર-દૂરથી કામ અર્થે આવતા
અરજદારોને કચેરીમાં તાળા લટકતા જોવા મળી રહ્યા છે. મહેસૂલ તલાટી સહિતના કર્મચારીઓ
કચેરી સમય દરમિયાન હાજર ન રહેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

ખાસ કરીને બપોરના સમયે કચેરી બંધ કરી કર્મચારીઓ બહાર આંટાફેરા મારતા
હોવાથી મહિલા અરજદારોને ધોમધખતા તાપમાં કલાકો સુધી બેસી રહેવું પડે છે. અરજદારોનો
આક્ષેપ છે કે જે સુવિધા માટે આ કચેરી બનાવાઈ હતી
, તે હવે કર્મચારીઓની
ગેરહાજરીને કારણે
‘દુવિધા‘ બની ગઈ છે.
સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે જિલ્લા કલેક્ટર આ બાબતે તાકીદે હસ્તક્ષેપ કરે અને
જવાબદાર કર્મચારીઓને સમયસર હાજર રહેવા કડક સૂચના આપે જેથી જનતાને પડતી મુશ્કેલીઓનો
અંત આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur...

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી 'ભવિષ્યવાણી' | Avi Gilburt Warnin...

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

6 months ago
યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

6 months ago
વડોદરા રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી | Strict action against those spreading d…

વડોદરા રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી | Strict action against those spreading d…

1 year ago
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે

અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News