
– ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવ પછી
– 10 દિવસથી ચાલી રહેલા ઓપરેશનમાં કુલ બે આતંકી ઠાર, અનેક ડ્રોન-હેલિકોપ્ટરથી હજુ પણ શોધખોળ શરૂ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સામે લડતા લડતા વધુ બે જવાનો શહીદ થઇ ગયા હતા. જ્યારે ૧૦થી વધુ જવાનો ઘાયલ થયા છે. ર્દરમિયાન સૈન્યએ એક આતંકવાદીને પણ ઠાર માર્યો હતો. કુલગામમાં છેલ્લા ૧૦ દિવસથી આતંકીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું છે.










