gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કેચ ધ રેન’ અભિયાનમાં ગુજરાત અને ભારતમાં અગ્રેસર કામગીરી કરતા સુરતને એવોર્ડ અપાયો | Surat awarded fo…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
‘કેચ ધ રેન’ અભિયાનમાં ગુજરાત અને ભારતમાં અગ્રેસર કામગીરી કરતા સુરતને એવોર્ડ અપાયો | Surat awarded fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતમાં વર્ષો પહેલા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે વોટર હાર્વેસ્ટીંગ માટે પાલિકાએ પોલીસી બનાવી હતી. પરંતુ પાલિકાને યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો.. પરંતુ હાલમાં જળ શક્તિ મંત્રાલયમાં નવસારીના સાંસદ આવ્યા બાદ સુરત પાલિકાએ પોલીસીમાં અનેક ફેરફાર કર્યા છે તેના કારણે હવે જળ સંચય કામગીરીમાં સુરત ગુજરાતમાં પ્રથમ અને દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યું છે. સુરતની આ સિદ્ધિ બદલ દિલ્હી ખાતે એવોર્ડ અને બે કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવામા આવ્યો છે. 

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના જળ શક્તિ અભિયાન-2024 કેચ ધ રેન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સુરત પાલિકા વિસ્તારમાં 10969 જેટલી ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સીસ્ટમની કામગીરી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને કૃત્રિમ રીતે જમીનમાં ઉતારવા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ (રેઇન વોટર હાર્વેસ્ટિંગ)ની કામગીરીમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આ કામગીરીમાં “મ્યુનિસિપલ કોર્પોરેશન” કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલી એકમાત્ર મહાનગરપાલિકા છે. જ્યારે દેશની કામગીરીની વાત કરવામાં આવે તો દેશમાં સુરતનો છઠ્ઠો ક્રમાંક આવ્યો છે. 

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જળશક્તિ, ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સ, રીવર ડેવલપમેન્ટ અને ગંગા રિજુવિનેશન દ્વારા જળ સંચય જન ભાગીદારી 10 એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.  આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ સમારંભ યોજાયો હતો. જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલ, મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ અને પાણી સમિતિ અધ્યક્ષ હિમાંશુ રાઉલજીને એવોર્ડ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…
GUJARAT

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…

April 4, 2026
વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…
GUJARAT

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

April 4, 2026
ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…
GUJARAT

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

April 4, 2026
Next Post
ગેરન્ટી વિના સરકાર આપી રહી છે 90000 રૂપિયા સુધીની લોન, ફક્ત એક ડૉક્યુમેન્ટની જરૂર! | pm svanidhi sch…

ગેરન્ટી વિના સરકાર આપી રહી છે 90000 રૂપિયા સુધીની લોન, ફક્ત એક ડૉક્યુમેન્ટની જરૂર! | pm svanidhi sch...

Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…

Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક...

ફેક આઈડીના ખડકલા સાથે નકલી RAW ઓફિસર પકડાયો, જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા | fake raw offi…

ફેક આઈડીના ખડકલા સાથે નકલી RAW ઓફિસર પકડાયો, જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા | fake raw offi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધઃ સિયાવા મેળાને કારણે અપાયું ડાયવર્ઝન | ambaji to abu 32 km ro…

અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધઃ સિયાવા મેળાને કારણે અપાયું ડાયવર્ઝન | ambaji to abu 32 km ro…

12 months ago
અંબાવમાં આગચંપી કરી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અરજદારનું સારવારમાં મોત | Petitioner who attempted sui…

અંબાવમાં આગચંપી કરી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અરજદારનું સારવારમાં મોત | Petitioner who attempted sui…

2 months ago
બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma…

બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma…

4 months ago
પોલીસે આખરે ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનું સ્વીકાર્યું, બાળ મજૂરોને કામે રખાયા હતા…

પોલીસે આખરે ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનું સ્વીકાર્યું, બાળ મજૂરોને કામે રખાયા હતા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News