gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાવમાં આગચંપી કરી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અરજદારનું સારવારમાં મોત | Petitioner who attempted sui…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
અંબાવમાં આગચંપી કરી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અરજદારનું સારવારમાં મોત | Petitioner who attempted sui…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સરપંચ સામે કથિત ભ્રષ્ટાચારની રજૂઆત મામલે

પોલીસ તપાસમાં અરજદારે જાતે દીવાસળી ચાંપી હોવાના વીડિયો પ્રાપ્ત થયા હતા, હત્યા કે આત્મહત્યા તેવી ચર્ચાઓ

આણંદ: આંકલાવ તાલુકાના અંબાવ ગામના સરપંચ સામે કથિત ભ્રષ્ટાચાર અંગે થયેલી ફરિયાદમાં અરજદારે જાતે જ પોતાની જાતને દીવાસળી ચાંપી હોવાનું ખુલ્યા બાદ છેલ્લા ૨૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અરજદારનું આખરે મોત નિપજ્યું છે.  અરજદારે આત્મવિલોપન કર્યું હોવા સાથે આ કેસ હત્યાનો કેસ છે કે, પછી આત્મહત્યાનો તે વાતને લઈ ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા પામી છે.

આ કેસમાં મહિલા સરપંચ તથા તેમના પરિવાર ઉપર જીવતા સળગાવવાનો ગંભીર આક્ષેપ થયા બાદ અરજદાર પોતે જ પોતાની જાતને આગચંપી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. અરજદારનું મોત થતા હવે આ બનાવમાં વધુ એક વળાંક આવ્યો છે આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ભરતભાઈ પઢિયારે ગામમાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ગામના મહિલા સરપંચ કોકીલાબેન પઢીયાર સહિતના વહીવટદારો સામે અવાજ ઉઠાવ્યો હતો. જેની અદાવત રાખી સરપંચના પરિવારના સભ્યો દ્વારા તેમના ઉપર હુમલો કરી તેમને માર મારી જલદ પદાર્થ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકે નોંધાઈ હતી. જોકે બાદમાં પોલીસે તપાસ કરતા ઘટના સમયે હાજર કેટલાક સ્થાનિકો પાસેથી વીડિયો પ્રાપ્ત થયા હતા. જેમાં ભરતભાઈ જાતે જ પોતાની જાતને દીવાસળી ચાંપતા નજરે પડતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો.જોકે આ ઘટનામાં આગના કારણે દાઝી ગયેલ ભરતભાઈ પઢીયારનું ૨૦ દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને કરુણ મોત થતા નવો વળાંક આવ્યો છે. શું ભરતભાઈએ કોઈના દબાણમાં આવીને આવું અંતિમ પગલું ભર્યું કે, કેમ તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. હાલ તો પોલીસ દ્વારા અરજદારના મોતના પગલે હવે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને સાથે સાથે અંબાવ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આગચંપીની ઘટના સમયે હાજર અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો લેવા સાથે વાયરલ થયેલ વીડિયોની પણ પોલીસ દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
GUJARAT

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

October 13, 2026
Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.
GUJARAT

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

October 13, 2026
रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।
GUJARAT

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

October 13, 2026
Next Post
કોન્સ્ટેબલે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ | Constable accused…

કોન્સ્ટેબલે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ | Constable accused...

નડિયાદમાં પત્ની પર વહેમ રાખી મારઝુડ કરી આરટીઓ અધિકારી પતિએ ધમકી આપી | RTO officer husband threatens …

નડિયાદમાં પત્ની પર વહેમ રાખી મારઝુડ કરી આરટીઓ અધિકારી પતિએ ધમકી આપી | RTO officer husband threatens ...

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ | 109 shops sealed in tw…

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ | 109 shops sealed in tw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

7 months ago
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર | heavy rain alert…

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર | heavy rain alert…

1 year ago
દાદા અને ફોઇના ત્રાસથી ભાઇ બહેન ઘર છોડીને જતા રહ્યા | Brother and sister left home due to grandfathe…

દાદા અને ફોઇના ત્રાસથી ભાઇ બહેન ઘર છોડીને જતા રહ્યા | Brother and sister left home due to grandfathe…

1 year ago
અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …

અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News