gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો | delhi mcd …

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in INDIA
0 0
0
કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો | delhi mcd …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi MCD Election: આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ન લડવાનો નિર્ણય લઈ ભાજપની ટ્રીપલ સરકારનો માર્ગ મોકળો કરી દીધો છે. દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરાજય થવાના ભયે AAPએ મેયરની ચૂંટણી ન લડવાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને દિલ્હીના AAP સંયોજક સૌરભ ભારદ્વાજે કરી હતી. મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી 25 એપ્રિલના રોજ યોજાશે.

આતિશીએ ભાજપ પર મૂક્યો આરોપ

આતિશીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાં કહ્યું કે, ભાજપ જ્યાં જ્યાં ચૂંટણી હારે છે, ત્યાં ષડયંત્રો રચી અન્ય પક્ષને તોડે છે, અને સરકાર બનાવે છે. એમસીડીમાં રિ-યુનિફિકેશન કરાવી વોર્ડ 272થી ઘટાડી 250 કર્યા, ચૂંટણીમાં વિલંબ કર્યો, ડિ-લિમિટેશન લાગુ કરી. ગુજરાત-ગોવા, કર્ણાટક સહિત કોઈ પણ રાજ્ય જોઈ લો. તેઓએ આ પ્રકારનું ષડયંત્ર રચી રાજકારણ કર્યું છે. અમે આ પ્રકારનું રાજકારણ રમવા માગતા નથી. 

ભાજપ ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવે

આતિશીએ સ્વીકાર્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પાસે બહુમત છે. અત્યાર સુધી કોઈ પક્ષે ઉમેદવારી નોંધાવી નથી. તેમની પાસે ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવવાની અને પોતાના વચનો પૂરા કરવાની તક છે. હવે સુરક્ષા વ્યવસ્થા હોય, વીજ-પાણી પુરવઠો હોય, શાળા-હોસ્પિટલ હોય કે, સાફ-સફાઈ હોય, દિલ્હીના લોકોને આપેલા વચનો હવે ભાજપે પૂરા કરવા પડશે. અમે ઈચ્છીએ છીએ કે, ભાજપ એમસીડીમાં પોતાની સરકાર બનાવે. કેન્દ્ર અને રાજ્યમાં તેમની સરકાર છે. જેથી હવે તેની પાસે ટ્રિપલ સરકાર ચલાવવાની તક મળી રહી છે.

આ પણ વાંચોઃ વિપક્ષનું લોહી ચાખી ગયેલા ભાજપને ફરી સળવળાટ, પેટા ચૂંટણી પહેલા ચાર-પાંચ ધારાસભ્યો કરશે પક્ષપલટો!

ચૂંટણી ન લડવા માટે આપ્યું આ કારણ

આતિશી અને સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી ન  લડવાનું કારણ આપ્યું હતું કે, ભાજપ અન્ય પક્ષના કાઉન્સિલર્સને તોડી-ખરીદવાની નીતિ અપનાવી પોતાની જીત હાંસલ કરે છે. પરંતુ અમે આ પ્રકારનું રાજકારણ રમવા માગતા નથી. જો અમે આ ચૂંટણી જીતીએ તો ભાજપ પોતાના દોષનો ટોપલો અમારા માથે ઢોળશે. પર્યાવરણ મંત્રી કહે છે કે, પ્રદુષણ એટલા માટે વધી રહ્યું છે કે, AAPની એમસીડી સરકાર કચરો બાળી રહી છે. આથી અમે આ ચૂંટણી લડવા માગતા નથી. અમે ભાજપને દિલ્હી ચલાવવાની તક આપી રહ્યા છીએ.

ચાર એન્જિનવાળી સરકાર ચલાવોઃ સૌરભ ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, અમે સતત જોયુ છે કે, AAPના કાઉન્સિલર્સને કોઈપણ રીતે ડરાવી-ધમકાવી, લાલચ આપી ભાજપ પોતાની તરફ ખેંચી રહ્યું છે. આથી અમે નિર્ણય લીધો છે કે, આ વખતે અમે મેયરની ચૂંટણી નહીં લડીએ. ભાજપ પોતાના મેયર બનાવી લે, સ્ટેન્ડિંગ કમિટી બનાવી લે, અને દિલ્હીમાં કોઈપણ બહાના ગણાવ્યા વિના પોતાના વચનો પૂરા કરે. આ વખતે તે ચાર એન્જિનની સરકાર બનાવે, તેનું ચોથુ એન્જિન લેફ્ટનન્ટ ગવર્નર છે. તેઓ ચાર એન્જિનની સરકાર ચલાવી દિલ્હીવાસીઓને પોતાની ક્ષમતાઓ બતાવી દે.

કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …
INDIA

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …

February 9, 2026
શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…
INDIA

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

February 9, 2026
અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…
INDIA

અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…

February 9, 2026
Next Post
એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ | rss chief mohan bhagwat …

એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ | rss chief mohan bhagwat ...

છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ | Chhattisgarh : IED Blast in …

છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ | Chhattisgarh : IED Blast in ...

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીજીવીસીએલે 99 કનેક્શનમાં રૂ. 32.61 લાખની વીજચોરી ઝડપી | PGVCL catches power theft worth Rs 32 61 la…

પીજીવીસીએલે 99 કનેક્શનમાં રૂ. 32.61 લાખની વીજચોરી ઝડપી | PGVCL catches power theft worth Rs 32 61 la…

5 months ago
વીજ વાયરમાં અટવાયેલા પતંગને કાઢવા જતા ઇલેક્ટ્રીક કરંટથી 14 વર્ષીય કિશોરનું મોત | 14 year old boy die…

વીજ વાયરમાં અટવાયેલા પતંગને કાઢવા જતા ઇલેક્ટ્રીક કરંટથી 14 વર્ષીય કિશોરનું મોત | 14 year old boy die…

4 weeks ago
ડેટિંગ એપ્લિકેશનથી યુવતી સાથે સંપર્ક, યુવાને દુષ્કર્મ ગુજાર્યું | Contacted girl through dating app …

ડેટિંગ એપ્લિકેશનથી યુવતી સાથે સંપર્ક, યુવાને દુષ્કર્મ ગુજાર્યું | Contacted girl through dating app …

3 months ago
ડોક્ટરના ફેમિલીને નર્મદા પરિક્રમા કરવાની હોઇ ડ્રાઇવર  લેવા જતો હતો

ડોક્ટરના ફેમિલીને નર્મદા પરિક્રમા કરવાની હોઇ ડ્રાઇવર લેવા જતો હતો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News