gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in INDIA
0 0
0
VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tej Pratap Yadav Denies fatherhood rumors: લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવે રવિવારે પિતા બન્યાની અફવાઓ પર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ હતી કે ગયા વર્ષે જેની સાથે નામ જોડાયું હતું તે અનુષ્કા યાદવે 8 ફેબ્રુઆરીએ પુત્રીને જન્મ આપ્યો છે. આ વાતો વહેતી થતા જ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે, તેજ પ્રતાપે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી આ સમાચારોને સખત શબ્દોમાં નકારી દીધા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અનુષ્કા યાદવ કે તેના બાળક સાથે તેમને લેવાદેવા કે સંબંધ નથી.

શું હતી સોશિયલ મીડિયા પરની ચર્ચા?

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોસ્ટ લખી હતી કે અનુષ્કા યાદવ નામની યુવતીએ પુત્રીને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અનુષ્કા યાદવ અને તેજ પ્રતાપની એક તસવીર વાઇરલ થયા બાદ મોટો વિવાદ થયો હતો. રવિવારે આ અફવાએ વેગ પકડતા બિહારની કેટલીક નાની ન્યૂઝ ચેનલો પર પણ તેજ પ્રતાપ પિતા બન્યા હોવાના સમાચાર ચાલવા લાગ્યા હતા.

તેજ પ્રતાપનો જવાબ: ‘મારે કોઈ લેવાદેવા નથી’

મામલો વણસતા તેજ પ્રતાપે તાત્કાલિક મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી હતી. તેમણે બેબાક અંદાજમાં કહ્યું કે, ‘મારે તે યુવતી(અનુષ્કા યાદવ) સાથે કોઈ સંબંધ નથી. પુત્રી જન્મની વાતો તદ્દન ખોટી છે અને હું તેને નકારું છું. આ બધું મારું રાજકીય કરિયર ખતમ કરવા માટેનું એક મોટું ષડયંત્ર છે.’

આ પણ વાંચો: પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી કરી

વિરોધીઓએ મને બદનામ કરવા રચ્યું ષડયંત્ર: તેજ પ્રતાપ

તેજ પ્રતાપે આ સમગ્ર મામલાને વિરોધીઓનું કાવતરું ગણાવતા ‘5 જયચંદો’ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે આ લોકો તેમના નામે ખોટી અફવાઓ ફેલાવીને તેમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. જ્યારે મીડિયા દ્વારા તેમને અનુષ્કા યાદવ સાથેની જૂની વાઇરલ તસવીરો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે મોટો ખુલાસો કરતા કહ્યું કે તે સમયે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તસવીરો તે રીતે બહાર આવી હતી. આમ, તેજ પ્રતાપે આ વિવાદમાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ જુઓ શું કહ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક 'શ્વાન મુક્તિધામ' શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ...

અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’નો લોગો તૈયાર કરા…

અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી 'કોમનવેલ્થ ગેમ્સ-2030'નો લોગો તૈયાર કરા...

વડોદરામાં હવે, ઠંડીની વિદાય નિશ્ચિત : બપોરે ગરમીનો અહેસાસ થતાં લોકો એસી, પંખા ચલાવવા માટે મજબૂર | Pe…

વડોદરામાં હવે, ઠંડીની વિદાય નિશ્ચિત : બપોરે ગરમીનો અહેસાસ થતાં લોકો એસી, પંખા ચલાવવા માટે મજબૂર | Pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ : શહેરામાં રાયોટિંગના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ | Accused absconding for 23 years…

પંચમહાલ : શહેરામાં રાયોટિંગના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ | Accused absconding for 23 years…

7 months ago
પ્રોટોકોલ ભૂલ્યા ક્લાસ વન ઓફિસર! સાંસદ ખેલ મહોત્સવમાં DEOએ રાજકીય નેતાના ચરણ સ્પર્શ કરતા રાજકારણમાં …

પ્રોટોકોલ ભૂલ્યા ક્લાસ વન ઓફિસર! સાંસદ ખેલ મહોત્સવમાં DEOએ રાજકીય નેતાના ચરણ સ્પર્શ કરતા રાજકારણમાં …

5 months ago
મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

6 months ago
રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગનાર શખ્સ સામે ગુનો | Crime against man who deman…

રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગનાર શખ્સ સામે ગુનો | Crime against man who deman…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News