gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધોળકાના સરોડા પાસેનો બનાવ

પાણીનો પ્રવાહ વધુ હોવાથી વિદ્યાર્થી ગરકાવ થઇ જતા બહાર કઢાયો, પોલીસે
તપાસ હાથ ધરી

બગોદરા –  ધોળકાના સરોડા
સ્થિત રાય યુનિવસટીમાં અભ્યાસ કરતો હરિયાણાનો ૨૨ વર્ષીય વિદ્યાર્થી કેનાલના
પ્રવાહમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. કેનાલમાંથી વિદ્યાર્થીની લાશને બહાર કાઢી
હતી.

 મૂળ હરિયાણાના પલવલનો વતની અને
યુનિવસટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો અશ્વની મહેશકુમાર (ઉં.વ. ૨૨) ગત ૧ એપ્રિલના
રોજ સાંજે ૪.૩૦ વાગ્યાના સુમારે સરોડા ગામ પાસેની કેનાલમાં નહાવા માટે ઉતર્યો હતો.
કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અશ્વની ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ભારે જહેમત બાદ તેને પાણીમાંથી બહાર કાઢયો
હતો. તેને તાત્કાલિક ધોળકાની સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે યુનિવસટીના
પ્રતિનિધિએ ધોળકા રૃરલ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…
GUJARAT

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

April 4, 2026
ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …

Next Post
DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c…

DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c...

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral...

સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.6000નો ઉછળો : રૂપિયો વધુ ઉંચકાઈ 92.63 બોલાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી

1 week ago
મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …

5 months ago
મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

6 months ago
સોનામાં તો…

સોનામાં તો…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News