gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in Business
0 0
0
મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maruti Grand Vitara Recall:  ભારતના ઝડપથી વિકસતા SUV બજારમાં નવા લોન્ચ અને અપગ્રેડની દોડ ચાલુ છે. બજારમાં સતત નવા SUV પ્લેયર એન્ટ્રી કરી રહ્યા છે. આ વચ્ચે દેશની સૌથી મોટી કાર કંપનીએ પોતાની લોકપ્રિય ગ્રાન્ડ વિટારા SUVના 39,000થી વધુ યુનિટ્સને રિકૉલ કર્યો છે. રિકૉલનો અર્થ એ છે કે આ યુનિટ્સમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જેને કંપની દ્વારા એકવાર આ ખામી ઠીક કર્યા પછી તેને ગ્રાહકોને પરત કરી દેવામાં આવશે.

મારુતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL)એ નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું કે, 9 ડિસેમ્બર 2024થી 29 એપ્રિલ 2025 વચ્ચે બનેલી ગ્રાન્ડ વિટારા SUVની ફ્યુઅલ ગેજ સિસ્ટમમાં કેટલીક ખામીઓ જોવા મળી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે સ્પીડોમીટર એસેમ્બલીમાં રહેલ ફ્યુઅલ લેવલ ઈન્ડિકેટર અને વોર્નિંગ લાઈટ ક્યારેક-ક્યારેક ફ્યુઅલની વાસ્તવિક સ્થિતિ યોગ્ય રીતે પ્રદર્શિત નથી કરી રહી. જેનાથી ડ્રાઈવરને ટાંકીમાં બાકી રહેલા ફ્યુઅલ વિશે સાચી જાણકારી નહીં મળશે. આ રિકૉલમાં ગ્રાન્ડ વિટારાના કુલ 39,506 યુનિટ્સ સામેલ છે.

કંપની કરશે સંપર્ક, ફ્રી રિપ્લેસમેન્ટ

મારુતી સુઝુકીએ કહ્યું છે કે આ રિકૉલથી પ્રભાવિત વાહનોના માલિકોનો કંપની અથવા તેના અધિકૃત ડીલરો સીધો સંપર્ક કરશે. ગ્રાહકોને નજીકના મારુતી સુઝુકી વર્કશોપ પર બોલાવવામાં આવશે, જ્યાં એક્સપર્ટ ટેકનિશિયન આ કમ્પોનેન્ટની તપાસ કરશે અને જો જરૂરી હોય તો તેને બદલવામાં આવશે. સમારકામ સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવશે. કંપનીએ આને એક “પ્રિકોશનરી સ્ટેપ” ગણાવતા ગ્રાહકોને સમયપર પ્રતિક્રિયા આપવાની અપીલ કરી છે, જેથી વાહનની સુરક્ષિત ડ્રાઈવિંગ બની રહે. 

વધતું ક્વોલિટી-ચેક કલ્ચર

ભારતમાં ઓટો કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વૈચ્છિક રિકૉલ કોડ હેઠળ સેફ્ટી અને ક્વોલિટીને લઈને વધુ સતર્ક દેખાઈ રહી છે. આ રિકૉલ એ જ કલ્ચરનો એક હિસ્સો છે જ્યાં કાર નિર્માતા સંભવિત સમસ્યાઓને શરૂઆતના તબક્કામાં જ સુધારવા માટે તત્પર રહે છે. 

કેવી છે Maruti Grand Vitara 

મારુતી સુઝુકી હાલના વર્ષોમાં SUV પોર્ટફોલિયોનો ઝડપથી વધારી રહી છે. જેથી પોતાના પ્રીમિયમ અને હાઈ-ગ્રોથ સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી શકે. ટોયોટા સાથે મળીને ડેવલપ કરવામાં આવેલી ગ્રાન્ડ વિટારા કંપનીની ફ્લેગશિપ કોમ્પેક્ટ SUV રેન્જમાંથી એક છે. તેમાં સ્ટ્રોંગ-હાઈબ્રિડ પાવરટ્રેન, ઓલ-વ્હીલ ડ્રાઈવ ઓપ્શનની સાથે-સાથે મોડર્ન ફીચર્સ મળે છે. જે તેને શહેરી અને ફેમિલી કાર બાયર્સ વચ્ચે એક લોકપ્રિય વિકલ્પ બનાવે છે. 

આ પણ વાંચો: કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપાસ કરીશું

કિંમત અને માઈલેજ

મારુતી સુઝુકીએ તાજેતરમાં થયેલા જીએસટી રિફોર્મ પછી ગ્રાન્ડ વિટારાની કિંમતમાં 1,07,000 રૂપિયા સુધીના ઘટાડાનું એલાન કર્યું હતું. હવે આ SUVની કિંમત 10.77 લાખ રૂપિયાથી શરૂ થઈને ટોપ મોડલ માટે 19.72 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. કંપનીનો દાવો છે કે, તેનું પેટ્રોલ વેરિએન્ટ 21.11 કિમી પ્રતિલીટર અને સીએનજી વેરિએન્ટ 26.6 કિમી પ્રતિ કિગ્રા સુધીનો માઈલેજ આપે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c...

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો | delhi blast …

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો | delhi blast ...

2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર | rjd rajya sabha …

2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર | rjd rajya sabha ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

1 year ago
હાશિવરાત્રિએ ધ્રાંગધ્રા પંથકના શિવાલયો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં | The Shiva temples of Dhran…

હાશિવરાત્રિએ ધ્રાંગધ્રા પંથકના શિવાલયો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં | The Shiva temples of Dhran…

5 months ago
તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for Talaja and Navi Kamrol …

તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for Talaja and Navi Kamrol …

7 months ago
નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી | RTO takes action against drivers who dr…

નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી | RTO takes action against drivers who dr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News